________________
[૧૨] ચંદુભાઈ (અમદાવાદ), શ્રી મહેન્દ્ર ગુલાબચંદ શેઠ (ભાવનગર), શ્રી પંકજકુમાર, શ્રી પ્રફુલકુમાર વગેરે અનેક નામી-અનામી વ્યક્તિઓનો જે સાથ અને સહકાર અને દાતાઓની સહાય આ કાર્યમાં મળ્યાં છે એ સર્વ પ્રતિ આ ક્ષણે ઋણ વ્યક્ત કરું છું.
આશા છે કે ઈતિહાસપ્રેમીઓ, વિદ્વદ્વર્ગ અને વાચકે આ ગ્રંથને આવકારશે.
છેવટમાં આ ગ્રન્થમાં રહી ગયેલી ક્ષતિઓ બદલ હું વાચકોની ક્ષમા ચાહું છું, અક્ષયતૃતીયા ૨૦૩૯, મુંબઈ
મુનિ ભદ્રસેનવિજય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org