SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ સત્તાવન ] ભટ્ટારક વિજયદાનસૂરિ [ ૮૭ સિદ્ધપુર ( ૪૦ ૧૭ ), પાટણ, રૂપપર, (૪૦ ૧), ચાણસ્મા (દે॰ ૧), પાટણ, કુણુગર, ( દે ૩), શંખેશ્વર તીર્થ, ભીલેાટા, કારડા, જજામ, સેાઈગામ ( શ્રી આદિનાથ દે .), બેણુપ (દે૰૧), ઊઁચાસણ (દે૦ ૧) થઈને વૃષડી – વરખડી આવ્યા હતા. અહી ગાડી પાર્શ્વનાથની યાત્રા કરી. અહી' સ`ઘપતિ તારાચંઢ, સં૦ રત્નકુમારી, પુત્ર ધરમચંદે, પુત્રવધૂ, ફુરડીબેન ફુલબાઈ, તેના પુત્રની વહુ તથા સંધ્ધતિના ભાણેજ શ્રી ગાડીદાસ એમ સાત જણાને સંઘપતિની માળા પહેરાવવામાં આવી. સ`ઘ અહીથી પાછા વળી, મેાટાં મોટાં મુકામેા કરી સુઈગામ, રાધનપુર, કુણુસર, વિસલપુર, ખેડાવાસુ, છાણી, મીરક્ષેત્ર, ઈં ટાણુ અને અંકલેશ્વર થઈ ને સુરત પહોંચી ગયેા. અ‘ચલગચ્છના ઉપા॰ શ્રી જ્ઞાનસાગર ગણીએ (૬૩) ભટ્ટા॰ શ્રી પુણ્યસાગરસૂરિની પ્રેરણાથી સ’૦ ૧૮૨૧માં સુરતમાં તીમાલા ’ • ( ઢાળ–૧૨) રચી છે. ઉપાધ્યાયજીએ આ તી માળામાં સંધે યાત્રા કરેલ અને ઉપર બતાવેલાં દરેક તીર્થો તથા નગરાનું અતિહાસિક વર્ણન આપ્યું છે. ( − જૈન સત્યપ્રકાશ, ક્રમાંકઃ ૯૪ થી ૯૮, જૈન પરપરાના ઈતહાસ, પ્રક૦ ૪૦, પૃ૦ ૫૩૬-પૃo ૬ ) (ર) શત્રુંજય તીર્થના યાત્રાસંધ– સંઘવી તારાચંદ કચરા કીકા સુરતીએ સ′૦ ૧૮૨૬માં સુરતથી શત્રુંજય મહાતીર્થના છ'રી પાળતા યાત્રાસંધ કાઢ્યો હતા. આ સંઘમાં ભટ્ટા॰ શ્રી ઉયસાગર ગણીના શિષ્ય ૫′૦ શ્રી તિલકચંદજી ગણી વગેરે યતિવરા તથા તપાગચ્છના સવેગી ૫૦ શ્રી જિનવિજય ગણી અને ૫૦ શ્રી ઉત્તમવિજય ગણી વગેરે મુનિવરેશ સાથે હતા. આ સંઘ અમદાવાદ થઈ ને પાલિતાણા ગયા હતા. ( સં૦ ૧૮૭ માં ક્ષેમવર્ધન ગણીકૃત ‘શાંતિદાસ શેઠને રાસ') ૫૦ શ્રી ઉત્તવિજયજી ગણીએ સં૦ ૧૮૨૭ના પાષ સુ૦ ૧૪ના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001079
Book TitleJain Paramparano Itihas Vol 4
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year
Total Pages476
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy