________________
જૈન પરંપરાને ઈતિહાસ
[ પ્રકરણ १६५३ वर्षे कार्तिक सुदि सप्तमी रविवारे सांगानेरनगरे लिखितमिद શાર
(– શ્રી પ્રતિરંગ્ર, મા. ૨, ૦ ૦ ૫૨૪) જયપુર –
રાજા વિપ્નસિંહના પુત્ર સવાઈ જયસિંહ વિ. સં. ૧૭૫૫ (સને ૧૬૯)માં અંબરની ગાદીએ બેઠા હતા. તે બંગાળી મહાત્મા વિદ્યાઘરનો ભક્ત હતો. વિદ્યાધર પાસે જ્યોતિષ વિદ્યાનું અધ્યયન કરી તે માટે વિદ્વાન થયે હતો. તેણે વિદ્યાધરની સલાહથી આમેર પહાડીની ખીણમાં વિ. સં. ૧૭૮૩ કે ૧૭૮૭માં જયપુર નગર વસાવ્યું.
આ નગરની રચના દુનિયાનાં બધાં નગરોના મુકાબલામાં અભુત લેખાય છે. દિલ્હીના બાદશાહ મહમદ જયસિંહ રાજાને બહુ મેટો જ્યોતિષી જાણીને તે સમયે તેની પાસે પંચાંગ – ગ્રહ, નક્ષત્ર વગેરેનાં ગણિત શેધાવ્યાં.
સવાઈ જયસિંહે જયપુર, દિલ્હી, કાશી, મથુરામાં મેટી વેધશાળાઓ બંધાવી અને “જીયાજી મહમ્મદશાહી” નામને જ્યોતિષ ગ્રંથ રચી દિલ્હીના બાદશાહને અર્પણ કર્યો હતો.
(– “ ટોડ રાજસ્થાન' ભા. ૨, પૃ૦ ૭૬૮, ૭૬ ૯ ) જયપુરમાં શ્વેતાંબર, દિગંબર, સ્થાનકવાસી અને તેરાપંથી વગેરે જૈનેનાં ઘણું ઘર છે.
અહીં શ્વેતાંબર જૈનેનાં ઘણાં જિનાલયો છે. – ૧. ઘીવાલેકા રાતા ઉપર ચોરાશી ગચ્છનું પંચાયતનું શ્રી.
સુપાર્શ્વનાથ ભગવાનનું મંદિર છે. ૨. ઘીવાલેકા રાસ્તા ઉપર તપાગચ્છનું શ્રી. સુમતિનાથ ભ૦નું
મંદિર છે. ૩. ઘીવાલેકા રાસ્તા ઉપર શ્રીમાલોનું શ્રી. પાર્શ્વનાથ ભ૦નું
મંદિર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org