________________
જૈન પરંપરાને ઈતિહાસ
[પ્રકરણ પં. શ્રી નિત્યસાગર પાદુકા વિરાજમાન છે. અને તેમાં અષ્ટ માંગલિક કંડારેલાં છે. તેની સં. ૧૮૪રના વૈ૦ વ૦ ૫ ને શુક્રવારે પ્રતિષ્ઠા કરવામાં આવી હતી.
– પ્રકરણ ૫૫, પૃ. ૧૧૯ (૩) ૩. ચરણપાદુકાની ચોકી – આમાં તપગચ્છના શ્રી વિજ્યદેવસૂરિ– સંઘના સાગરશાખાના (૧) પં. શ્રી ચારિત્રસાગર, (૨) ૫૦ શ્રી સુજાણસાગર, (૩) પં. શ્રી કલ્યાણસાગર, (૪) પં. શ્રી ખેમસાગરની પાદુકાઓ છે. તેની સં. ૧૭૭૧ના જેઠ સુ. ૧૧ ને રવિવારે પ્રતિષ્ઠા થઈ હતી.
૪. પં. શ્રી દયાસાગરગણીની પાદુકા – બા પાદુકાની તેમના શિષ્ય મુનિ શ્રી જ્ઞાનસાગર અને શ્રી ઘાસીસાગરજીએ સં. ૧૮૮૭ના ફા. સુ. ૫ ને ગુરુવારે પ્રતિષ્ઠા કરી હતી.
પ. પં. શ્રી વીરસાગરગણીની પાદુકા–આ પાદુકાની સં૦ ૧૮૮૭ના ફાસુત્ર ૫ ને ગુરુવારે પ્રતિષ્ઠા થઈ હતી.
૬. પં. શ્રી ઘાસીસાગરગણુની પાદુકા–આ પાદુકાની તેમના ચેલા શ્રી રૂધનાથજીએ સં. ૧૯૬૦ ના જેઠ સુ. ૫ ને ગુરુવારે પ્રતિષ્ઠા કરી હતી. (૪) ખરતર ગચ્છની દાદાવાડી–આ સ્થાન ગામથી ૨ ફર્લાગ દૂર છે.
તેમાં સં. ૧૯૯૪ના જેઠ સુવ ૧૧ ના રોજ આ૦ શ્રી જિનકુશલસૂરિની પાદુકા વિરાજમાન કરી છે.
(જૈન સત્ય પ્રકાશ, ક્ર. પ૮,)૪૦, ૬૫, ૬૭ ૭૦. જેસલમેર
લોદ્રવાન રાજા જેસલ નામે હતે. તેણે એક પહાડી બાવાની સૂચનાથી સં. ૧૨૧રના શ્રાસુ૭ ને રવિવારે ત્રિકૂટગિરિના સ્થાન પાસે જેસલમેર વસાવી જેસલમેર કિલ્લાને પાયે નાખ્યો. લોદ્રવાની જનતાએ ત્યાં આવીને વાસ કર્યો. ધીમે ધીમે જેસલમેર મેટું અને સમૃદ્ધ નગર બન્યું. રાજા જેસલ સં. ૧૨૨૪માં મરણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org