________________
८७०
જૈન પરંપરાના ઇતિહાસ-ભાગ ૩જો
[ પ્રકરણ
આલેાવી અનશન કર્યું. ચાર શરણાં સ્વીકાર્યાં અને સ૦ ૧૫૯૬ના ચૈ શુ॰ ૭ ને રોજ અમદાવાદમાં કાળધમ પામી, સ્વવાસ કર્યાં. તેમની પ્રાકૃતમાં સજઝાય ગા૦ ૯ મળે છે. (જૈ સ૦ પ્ર૦ ±૦ ૯૬) શિષ્યપરપરા—
તેમની ત્રણ પરંપરાએ ચાલી હતી.
(૧) વિજયપર પરા-આ॰ આનંદવિમલસૂરિ, આ॰ વિજયદાનસૂરિની
પરંપરા.
(૨) સાગરપર પરા-આ॰ આનંદવિમલસૂરિના ઉપાધ્યાય વિદ્યાસાગરણ અને ૫૦ સહજસાગરણની પરંપરા
(પ્રક૦ ૫૫ પ્રક૦ ૫૮) (૩) વિમલપર પરા-આ॰ આનંદવિમલસૂરિ તથા ૫૦ ઋદ્ધિવિમલગણિ આ॰ જ્ઞાનવિમલસૂરિની પરંપરા ( -૫૦ ૫૮)
તેમની ચોથી રત્નપર પરા ચાલી હતી. તેમાં માત્ર યતિ હતા. કાઈ શ્રમણ થયા નથી. માટા ઉદ્દારા
'
આ॰ આનંદવિમલસૂરિના સમયે જૈન સંધમાં “જ ગમતી અને “સ્થાવર તીથ” એ અને તીર્થાના ઉદ્ધારા થયા હતા, તે આ પ્રમાણે
-
(૧) આ૦ આન’વિમલસૂરિએ સ૰ ૧૫૮૨ના વૈ૦ ૩૦ ૩ના દિવસે વડાલી નગરમાં મુનિપણાની શિથિલ પ્રવૃત્તિઓને છેાડી ક્રિયાદ્વાર કર્યો અને શુદ્ધ સંવેગી માર્ગ ચલાવ્યે .
""
૧. (A) આ શુદ્ધ સંવેગી માની સુવાસ ચારે તરફ ફેલાઈ, જેથી શ્વેતાંબર સંધમાં સત્ર આનંદ પ્રવત્યાઁ. સૌ આ ક્રિયાહાર તરફ્ આકર્ષાયા, મૂળસ્વરૂપ ખરતરગચ્છના આ જિનમાણિકયસૂરિના પટ્ટધર આ જિનચંદ્રસૂરિ અને ઉ॰ કનકતિલકગણ વગેરે મુનિવરેાએ પેાતાના ગચ્છનાયકે નક્કી કરેલી રીતી મુજબ બિકાનેરના મંત્રી સંગ્રામસિંહ અચ્છાવતની વિનંતિથી સ૦ ૧૬૧૩ના ચૈ શુ॰ ૭ ના દિવસે બિકાનેરમાં ક્રિયાહાર કર્યો.
( પ્રક૦ ૪૦ પૃ૦ ૪૮૧)
(B) અચલગચ્છના (નં. ૭) આ॰ ધમૂર્તિસૂરિએ સમ્મેતશિખર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org