________________
જૈન પરંપરાના તિહાસ—ભાગ ૩જો
[ પ્રકરણ
રાજ શા॰ રતનજી ( ભાર્યા ગમતાદે ) પુત્ર નાગજી દશા શ્રીમાળીએ ક કાત્રા કાઢી, કરેલા ઉત્સવમાં આચાય પદ, નામ-આ॰ રત્નકીતિસુરિ તેમજ ભ॰ ભુવનકીર્તિનું સ’૦ ૧૭૮૦ માં સ્વગમન બાદ સ૦ ૧૭૮૧ ચૈત્ર વિક્રે રના રાજ દધિગામ (ડભેાઇ)માં શાહ સેામજીએ કરેલ ઉત્સવમાં ભટ્ટારકપદ અને સ૦ ૧૭૩૪ પેા૦ ૧૦ રને રાજ દધિગામ (ડભેાઇ)માં સ્વગમન થયાં.
તેમને (૧) ૫૦ રામવિજય (૨) ૫૦ સુમતિવિજય (૩) ૫૦ હેમવિજય અને (૪) ગ'વિજય એમ ચાર શિષ્યા હતા ૬૭ ભ॰ ગુણસાગરસૂરિ અમદાવાદના જૈન સ`ઘે ૫૦ ગંગ વિજયને આચાર્ય બનાવી ભ૦ ગુણસાગરસૂરિ નામ રાખી. ભ॰ રત્નકીતિસૂરિની પાટે સ્થાપ્યા.
૫૦ સુમતિવિજયે સં૦ ૧૭૪૯ અષાડ સુદ્ઘ ૭ હસ્ત નક્ષત્રમાં અમદાવાદમાં ભ॰ રત્નસૂરિરાસ ઢાળ-૯ સર્વ ગાથા ૧૪૬, ગ્ર ૧૭૦ ” બનાવ્યેા.
પર
તી—
૮૫૨
=
મણિભદ્રવીરનાં ૩ તીર્થસ્થાન છે.
(૧) માળવામાં “ઉજજૈન ” તેની જન્મભૂમિ છે. બાવન વીરે સાથેની રહેવાસ ભૂમિ છે. ત્યાં મેાટા વડ નીચે મણિભદ્રવીરનું સસ્તક પૂજાય છે.
''
(૨) ગુજરાતમાં પાલનપુર પાસે તેની વિજયભૂમિ “ મગરવાડા ” છે. ગુરુની આજ્ઞાથી તેણે ત્યાં નિવાસ કર્યાં છે, ત્યાં મણિભદ્રવીરનાં ચણા પૂજાય છે.
(૩) ગુજરાતમાં વિજાપુર પાસે “આગલેાડ ગામ”માં વડ નીચે તેથે પેાતાનું સ્થાન માગ્યું, ત્યાં મણિભદ્રવીરના ચરણુ ઉપરના ભાગ ધડ પૂજાય છે. વીજાપુરમાં પણ તેનું સ્થાપનાતીથ છે.
૧. તેમના રાજ્યમાં ૬૩ મા ભ૦ દેવરત્નસૂરિના શિષ્ય ઉપાધ્યાય રાજસુંદરગણિ શિષ્ય ઉપા॰ પદ્મસુંદરગણિએ ભગવતીસૂત્રના આ॰ અભયદેવસૂરિ કૃત ટીકાના આધારે ટક બનાવ્યો, વિવરણ બનાવ્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org