________________
પંચાવનમું]
આ હેવિમલર
૮૪૭
tr
મણિભદ્રવીરે ૧૨૧ મા દિવસે પ્રત્યક્ષ થઈ આચાર્યને કહ્યું, ‘મુનિવર ! હું તમારા જાપથી સંતુષ્ટ થયે છું, જે જોઇએ તે માગેા.’ મુનિવરે કહ્યું, “હું ક્ષેત્રપાલ ! આગલાડમાં સિદ્ધવડ જેવા વડ છે, ત્યાં તમે પધારી, તમારું સ્થાન જમાવેા. અને એ સ્થાનને સર્વ રીતે મહિમા વધારો. તમને છએ દનવાળા માને છે, તેા અહીં આવી વસે અને ભક્તોની કામનાઓ પૂરી કરે.
મણિભદ્રવીરે આ॰ શાંતિસેામની માગણીથી આગલાડમાં વડ નીચે આવી વાસ કર્યાં. અને ત્યારથી સૌને તેને પરચા થવા લાગ્યા, એટલે આ॰ શાંતિસેામસૂરિએ સ૰૧૭૩૩માં રાજા રાયસિંગના સમયે આગલેડમાં વડ નીચે મણિભદ્રવીરને વસાવી, તેનું તીર્થ સ્થાપન કર્યું. આ॰ શાંતિસેામસૂરિના સમયે ‘સેામશાખા’ના બીજા આચા (૬૨) ગજસેામસૂરિ થયા હતા.
આ॰ શાંતિસેામસૂરિ આગલાડમાં પાંચ કેશથી વીરની આરાધના કરતા હતા ત્યારે દર મા ભ૦ ગજસામે આગલેાડમાં આ॰ શાંતિસેમનું અપમાન કર્યું, તેમના પાંચ કેશ ખેંચી કાઢયા. આથી આ૦ શાંતિસામસૂરિએ આ॰ ગજસામસૂરિના પટ્ટો બંધ કર્યાં હતા. અને પછી સ’૦ ૧૭૪૧ માં તેમને ગચ્છમાં લઈ તેમના પટ્ટો શરૂ કર્યાં હતા. (પ્રક૦ ૫૫ પૃ॰ ૬૯૨) (૪) કવિરાજ પ’૦ અમૃતવિજયજી (એલીયા) અને મણિભદ્રવીર્
વૃદ્ધો કહે છે કે, વીજાપુરમાં તપગચ્છના વિજયદેવસૂરિસંઘના (૬૦) ભ૦ દેવવિજયસૂરિ, (૬૧) વિજયસિંહસૂરિ, (૬૨) વિજયપ્રભસૂરિ, (૬૩) ૫'૦ મુક્તિવિનયગણિ, (૬૪) ૫’૦ ભક્તિવિજયગણિ, (૬૫) ૫૦ વિદ્યાવિજયગણ, (૬૬) ૫૦ રૂપવિજયગણિ, (૬૭) ૫૦ રંગવિજયગણિ, (૬૮) ઉ૦ વલ્લભવિજયગણિ થયા હતા. ( -70 ૦ સ॰ પ્ર૦ ±૦ ૯૭) (૬૭) ૫’૦ રંગવિજય ગણિવરના મેટા શિષ્ય ૫૦ યતિવર અમૃતવિજયજી હતા. (પ્રક૦ ૬૧) તે વૈદું. મંત્ર, તંત્ર અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org