SearchBrowseAboutContactDonate
Page Preview
Page 874
Loading...
Download File
Download File
Page Text
________________ પંચાવનમું ] આ હેમવિમલસરિ ૮૧૭ ચોરાશીના મંદિરમાં–શ્રી સ્કંદિલાચાર્યે વીર સં૦ ૮૩૦ શ્રી ૮૪૦ (વિ.સં. ૪૨૦ થી ૪૩૦)માં મથુરામાં ભ૦ સુપાર્શ્વનાથના સૂપ મંદિરમાં પર૭ સ્તૂપ પાસેના જિનાલયમાં આ૦ જંબૂ અને આ હિમવંતની મદદથી ૮૪ જિનાગને પુસ્તકારૂઢ કર્યા તે સ્થાન “રાશી મંદિર' તરીકે વિખ્યાત થયું. (પ્રક૧, પૃ. ૪૯, ૫૦, પ્ર. ૨૩, પૃ૦ ૩૯૦) મહેર વિવેકહર્ષગણિએ મથુરાના વિનાશ પછી સં. ૧૯૬૭માં મથુરામાં “ચોરાશી જિનમંદિરમાં અંતિમ શ્રુતકેવલી ભ૦ જબૂસ્વામીની વિશાળ ચરણપાદુકાની પ્રતિષ્ઠા કરી હતી. (પ્રક. ૨૩, પૃ. ૩૯૦, પ્રક. ૨૬ પૃ૦ ૪૩૦) આજે આ ચરણપાદુકા ત્યાં વિદ્યમાન છે પણ દુઃખદ ઘટના એ બની છે કે, “દિગંબર જેનેએ તે સ્થાનની માલિકી જમાવવા માટે તેની ઉપરને શિલાલેખ ઘસી નાખે છે, અને તેની પાછળ પિતાની નવી જિનપ્રતિમા બેસાડી દીધી છે.” (–જુઓ અમારે “જેનતીર્થોને ઈતિહાસ પૃ. ૫૧૮) મહોપાધ્યાયજીએ સં. ૧૬૬૭માં આગરામાં નદી પાર સામે કાંઠે શ્રી ચંદ્રપાલસંઘવી વગેરેના જિનાલયેની પ્રતિષ્ઠા કરી હતી. મહોર વિવેકહર્ષગણિએ સં. ૧૯૬૭માં આ. વિજયસેનસૂરિની આજ્ઞાથી આગરામાં ચોમાસુ કર્યું ૧. આ વિજયસેનસૂરિને સં૦ ૧૬ ૧૭ના ચોમાસાને ક્ષેત્રદેશ પક આ પ્રમાણે મળે છે. ઉ૦ વિવેકહર્ષગણિ આગરામાં ૧, (નદી પાર–૨ ઉ૦ ભાનચંદ્રગણિ આગરા મળે. પંજયવિજયગણિ, પં. વિજયહંસક, સાંગાનેર ૧. પંભીમવિજયગણિ, ૫ જસવિજયસન્ક, માલપુર ૧. પં. હર્ષવિજયગણિ, રાયણું ૧. પં૦ મહાનંદગણિ, અલવર ૧, પં. ધનચંદ્રગણિ, રવાડી તથા દિલ્હી ૧. પં. જયવિજયગણિ, ઉ૦ કલ્યાણવિજયગણિક સમાણું ૧. ૧૦ ૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001078
Book TitleJain Paramparano Itihas Vol 3
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1964
Total Pages933
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy