SearchBrowseAboutContactDonate
Page Preview
Page 835
Loading...
Download File
Download File
Page Text
________________ છ૭૮ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૩જો [ પ્રકરણ (૬૦) પંરત્નચંદ્રગણિ–તેઓ મહ૦ શાંતિચંદ્રગણિવરના શિષ્ય હતા. તેઓ સં. ૧૬૪પના કા. શુ. ૧૧ ના રોજ વિદ્યમાન હતા. (–શ્રી પ્રશસ્તિસંગ્રહ ભા. ૧-૨ પ્ર. નં૫૫૦) તે તપગચ્છના ભવ્ય વિજયાનંદસૂરિ ગચ્છમાં ભળ્યા હતા. તે મહટ સિદ્ધિચંદ્રગણિવર પછી તે ઉપાધ્યાય બન્યા હતા. મહેર રત્નચંકગણિએ સં. ૧૬૭૭ અથવા સં૦ ૧૬૮૨ના ભા. ૧૦ ૧૧ ગુરુવારના રોજ “કુમતાંતિવિષજાંગુલિ” ગ્રંથ બનાવ્યું. * વળી તેમણે “તમારત્નહિતોપદેશ બનાવ્યું છે. (પ્રક. ૫૫ પૃ૦ ૭૩૧) મહોત રત્નચંદ્રગણિવરે સં. ૧૮૭૩ પિ૦ વ૦ ને રેજ સુરતના નિજામપુરામાં “ઉ૦ નેમિસાગરગણિના ઉપદેશ”થી બનેલ હીરવિહાર ગુરૂમંદિરને પ્રારંભ કરાવ્યું. મહોર રત્નચંદ્રગણિવરે સં૦ ૧૬૭૪માં સૂરતમાં આવે મુનિસુંદરસૂરિએ રચેલા “અધ્યાત્મકપદ્રુમની સંસ્કૃત ટીકા “કલ્પલતા નામે બનાવી. તેમણે સં. ૧૮૭૬ના પિ૦ શુ. ૧૩ના રોજ સુરતમાં હીરવિહારની પ્રતિષ્ઠા કરી. નોંધ : પં. કેશરકુશલે સં. ૧૬૬૪માં હૈદ્રાબાદમાં પણ હીરવિહાર બનાવ્યો. (પ્રક. ૪૪ પૃ. ૮૮, મો. બાબહાદૂરઆલમ) સં. ૧૬૭૮ના કાટ વ૦ ૫ ના રોજ ગુરુવારે પુનર્વસુ નક્ષત્રમાં સુરતમાં “સૂરજમંડન પાર્શ્વનાથની પ્રતિષ્ઠા કરી. સં. ૧૯૭૮ના પ૦ સુ. ૨ સુરતમાં સમ્યકત્વ ઉપર પદ્યમાં ગુજરાતીમાં “સંગ્રામસૂરકથા બનાવી અને પં. દેવચંદ્રગણિને અને તેના પ્રત્યેક છંદે મૂળ સ્તવન પ્રમાણે લીધા છે. તે આ અજિતશાંતિ સ્તવન કેટલું લોકપ્રિય હતું તેનું પ્રમાણ પૂરું પાડે છે. (–શ્રી પંચપ્રતિક્રમણુસૂત્ર–પ્રબોધ ટીકા અષ્ટાંગવિવરણ, ભાવ ૩, સૂત્ર, ૪૫ થી ૫૮, પૃ. ૫૫૦ થી પ૫૭) * શાસનકંટકેદ્ધાક ઉ૦ હંસસાગર ગણિએ તેની સમીક્ષા માટે ગ્રંથ બનાવ્યું છે. Jain Education International onal For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001078
Book TitleJain Paramparano Itihas Vol 3
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1964
Total Pages933
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy