________________
૭૫
પંચાવનમું ] આ૦ હેમવિમલસરિ
૫ મળ્યું ત્યારે તેઓ તેમાં વિદ્યમાન હોય.
(–પં. ઉદયચંદ્રગુણિને હિતેપદેશ (પ્રક. ૫૫ પૃ. ૭૩૩)
મહેર સકલચંદ્રજી–તે જ ગુ. આ૦ હીરવિજયસૂરિના મહેપાધ્યાય હતા.
ગ્રન્થ–તેમણે સં. ૧૬૪૨ માં સિંહાનગરમાં “હરિબલરાજર્ષિ . રાસ” લખે. - તેમણે ઘણું ગ્રન્થ રચ્યા છે. તે આ પ્રમાણે છે –
૧. “મૃગાવતી આખ્યાન” સં૦ ૧૬૪૩, ૨ “વાસુપૂજ્ય જિન પુણ્યપ્રકાશ,” ૩ વીરવર્ધમાનજિનગુણવેલી સુરેલી કડી ૬૬ (જે. સ, ક્ર. ૧૦૬) ૩ “ગણધર વાદસ્તવન,” “મહાવીર સ્તવન,” ૬ “અષભસમતાસરલતાસ્તવન” કડી; ૩૧, ૭ “દિવાલીવારસ્તવન,” ૮ “કુમતિષ વિજ્ઞપ્તિ સીમંધર સ્વામી સ્તવન,” ૯ પ્રતિષ્ઠા ક૯૫,” ૧. “એકવીસ પ્રકારી પૂજા” (સં. ૧૫૯૬ થી ૧૬૧૦,) ૧૧
સત્તરભેદી પૂજા” (સં. ૧૬૧૦ થી ૧૬૨૨,) ૧૨ “બારભાવના સક્ઝાય” ઢાળ ૧૪, કડી ૧૨, પ્ર. ૧૦૮, ૧૩ “ગૌતમપૃચ્છા” વગેરે ૨૦ સઝા, ૧૪ “દેવાનંદા સક્ઝાય,” ૧૫ “સાધુકલ્પલતા” ૧૬ સં. ૧૬૬૦ ધ્યાનદીપિકા લેક ૨૦૪.
શિલ્યો મહે સકલચંદ્રગણિવરને ઘણા શિષ્ય હતા, તેમાંના (૧) ઉપ૦ શાંતિચંદ્રગણિ, (૨) ઉ૦ સુરચંદ્રગણિ પ્રસિદ્ધ છે.
૫૯મહેર શાંતિચંદ્રગણિવર–તે મેટા વિદ્વાન, કવિ અને મેટા વાદી હતા, શાંત સ્વભાવના હતા, ૧૦૮ અવધાન કરી શકતા, તેમણે અવસાની તથા શાસ્ત્રાર્થોમાં મોટા મોટા વાદીઓને જીતી, ઘણા રાજાઓને પ્રેમ સંપાદન કર્યો. તે “કુરાને શરીફ જાણતા હતા. અને તેની આયાતને મૌલવીની જેમ સુંદર રીતે હુબહુ બોલી શકતી.
તેમણે ઈડરના રાજા નારાયણની સભામાં “દિગંબરવાદી ભૂષણને છ, વાગડના ઘટશીલનગરમાં જોધપુર નરેશ શ્રીમલદેવના ભાઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org