SearchBrowseAboutContactDonate
Page Preview
Page 828
Loading...
Download File
Download File
Page Text
________________ પંચાવનમું આ હૅવિમલસૂરિ ૭૧ ૫૯. દેવકુશલ, ૬૦ ધીરકુશલ, ૬૧ ગુણુકુશલ-જે મેટા શીલવાન, સત્યવાદી અને તપસ્વી હતા. ૬૨. ૫૦ પ્રતાપકુશલગણ તેમનું શાહી દરબારમાં બહુ બહુ સન્માન થતું હતું. તે ચમત્કારી, વચનસિદ્‚ મહાત્મા હતા. બાદશાહ ઔરગઝેબે તેમને એક કેાઈ સિદ્ધિ જોવાથી, પાલખી તથા સેના મેાકલી. પેાતાની પાસે ખેલાવ્યા. તે હીંદી અને ફારસી ભાષા ભણ્યા હતા. તેમણે માદશાહના પ્રશ્નોના ઉત્તરા ખરાખર આપ્યા. અને તેના મનની વાત પણ કહી દીધી. આથી બાદશાહે તેમને પાંચ-સાત ગામ આપ્યાં પણ તેમણે નિલેfભતા બતાવો તે, ગામ લીધાં નહીં. ૬૩. ભ૦ કનકકુશલ~તેએ મેાટા કવિ હતા. તેમને મહારાજા અજમાલ, અજમેરને સૂબે તથા ઘણા રાજાએ વગેરે માનતા હતા. તેમને નવાબ ખાનજહાં બહાદૂર અને જૂનાગઢના ખાખીવશી સૂબેદાર શેરખાન બહુ માનતા હતા. તેમણે બીજા યતિઓના વિરોધ હાવા છતાં તપાગચ્છની ૬૫ મી પાટે પેાતાના મત મુજબ પટ્ટધર સ્થાપન કર્યાં. કચ્છના રાવલ દેશલના પુત્ર કચ્છનરેશ લખપતિકુમારે ૫ કનકકુશલને ‘માનકૂવા ગામ તથા હાથી વગેરે આપી, પેાતાના ગુરુ બનાવ્યા, અને ભટ્ટારકપદ આપ્યું. "" મહારાવ લખપતિ સં૦ ૧૯૧૭ (૧૮૧૭) જે સુ॰ ૫ મરણ પામ્યા હતા. તેમને વિદ્વાન શિષ્યા હતા. ગ્રંથા – તેમણે હિંદી ભાષામાં વિવિધ પ્રથા બનાવ્યા છે, તે આ પ્રમાણે — ૧. ‘ લખપતમ’જરી નામમાલા,' ગ્રં૦ ૨૦૨, સ૦ ૧૭૯૪ ના અષાડ શુદિ ૩, ભૂજ, ૨. ‘સુન્દર રસ શૃગાર દીપિકા-ભાષાટીકા, બાદશાહ શાહજહાંના મહાકવિ સુંદરે મનાવેલ ગુજરાતીટીકા- દીપિકા' છે. ૧ Jain Education International " પ્ર૦ ૨૮૭૫, રસાગાર ’ની ૧. કવિ જીવરામ અજરામર ગારે સ૦ ૧૯૬૭ ના ગુજરાતી સાપ્તાહિકના ાિળી અંકમાં ‘લખપતિશૃગાર લેખ આપ્યા છે. For Private & Personal Use Only ' www.jainelibrary.org
SR No.001078
Book TitleJain Paramparano Itihas Vol 3
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1964
Total Pages933
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy