________________
૭૩૨
જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ ૭. મહેર વિનયવિજય ગણિવરે સં. ૧૬૯૬ના જેઠ શુ ૨ ગુરુવારે “કલ્પસૂત્રની સુબોધિકા ટીકા” માં સાગરમતના કેઈ કઈ વિષયનું પ્રાસંગિક ખંડન કર્યું છે. મહ૦ વિનયવિજયજી ગણિવરે સં. ૧૬૮૯ માં સંસ્કૃત-ગદ્યમાં “પવિંશજ૫સંગ્રહ” ર.
૮. કવિવર રષભદાસે સં. ૧૬૮૪ ના મા. વ. ૨ ને ગુરુવારે ખંભાતમાં “બારબલરાસ” બનાવ્યું.
૯. શ્રુતકેવલી સમા મહો. યશોવિજયજી ગણિવરે સં. માં “પ્રતિમાશતક” માં નવી પ્રરૂપણાની સમીક્ષા કરી.
૧૦. મહોર મેઘવિજયજી ગણિવરે મધ્યમષત્રિશજલ્પવિચાર બનાવ્યું.
૧૧. પં. મુક્તિસાગર ગણિ (આ૦ રાજસાગરસૂરિ) એ કેવલી સ્વરુપ સઝાય” બનાવી,
ઉપરના સાહિત્યમાં. મોટે ભાગે પિતાના પક્ષની પ્રશંસા અને વિરોધ પક્ષની નિંદા કરી હોય એ સ્વાભાવિક તો હોય જ આથી આવા સાહિત્યને એકદમ ખરું કે ખોટું કહી દેવાનું સાહસ કરવું ન જોઈએ. ખરેખર આ સાહિત્ય તે તે સમયની ઘટનાની નોંધ મનાય છે. આ ગચ્છમતસંઘર્ષને વિભાગ મોટે ભાગે આવા ગ૭મત સંઘર્ષના ગ્રંથમાં આંશિક સત્ય પણ હોઈ શકે છે અમે અહીં આથી મધ્યમ ભાવે આમાં ટૂંક વિભાગ પ્રકાશિત આપ્યું છે.
૧. ઈતિહાસ તે ખરેખર બનેલી સાચી અને ખોટી ઘટનાઓની સંગ્રહપોથી હોય છે. તે કોઈ અનિચ્છનીય ઘટનાને નકામી માની છોડી દેવાય નહીં. અમે ઈતિહાસના તે નિયમને સામે રાખી આ ઈતિહાસના વાચકો અને લેખકને આ સંબંધી ઊચિત પ્રકાશ મળે, તથા લેશ પ્રેમીઓને કલેશ વિરમવા સાથે ઉત્તમ શિક્ષકૃપાઠ મળે. એમ સમભાવે ઉપર મુજબ ખ્યાલથી શાળ દીર મુવિદ્યાવિજયજી, શ્રી જિનવિજયજી, મોઢ ગિકાપડિયા વગેરેના વિવિધ લેખના આધારે આ વિભાગ લખ્યો છે. અમારી બીજા લેખકોને સાદર સૂચના છે કે, તે એકદમ વિવેકી બની રહી સંપૂર્ણ તટસ્થપણે તે તે સાહિત્યનું તલસ્પર્શ પરિશીલન કરે તો તે એ સમયની વાસ્તવિક ઘટના જાણી શકશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org