________________
૭૦૩
પંચાવનમું ]
આ૦ હેમવિમલસૂરિ પ્રતિબોધ
ગચ્છનાયકે પાટણ આવી, તેમને વંદનમહોત્સવ કર્યો. પાટણ જૈન સંઘને ઉદ્યત થયે. તપાવડીષાના શ્રાવક ધનજી મનજી અને રાધનપુરનો કડુઆતને શ્રાવક વગેરે મહા ધર્મસાગર પાસેથી પિતાનું શંકા સમાધાન મેળવી, તેમના રાગી થયા, અને તેમનું કુટુંબ પણ ગચ્છમાં આવી ભળ્યું. મહેપાધ્યાયજી રાધનપુરમાં ચોમાસુ રહ્યા. ત્યાં ઘણા કડુઆમતીઓને પ્રબોધ્યા.
બીકાનેરમાં ખરતરગચ્છને મુખ્ય શ્રાવક દેવો કેચર “નાગરી લકા”માં ભળી નીતાનીતની ચર્ચા કરતો હતો. તેણે પચાસેક ધનિકને પિતાના બનાવ્યા, આથી બિકાનેરના તપાગચ્છના સંઘે ભ૦ વિજયદાનસૂરિને વિનંતિ કરી કે “આને પહોંચી વળે તેવા ગીતાર્થને બિકાનેર ચતુર્માસ માટે મોકલે.”૧
૧. ચર્ચા બાબત – મહેતુ નેમિસાગરગણિવરે સાગરમતની “નવી પ્રરૂપણને ૩૬ બેલ” બનાવ્યા હતા. તેના નં. ૧૩ અને નં. ૧૬મા બોલથી સમજાય છે કે, મહેધર્મસાગરગણિએ પરપક્ષીવાલા અને દિગંબરેએ પ્રતિષ્ઠા કરેલ જિનપ્રતિમાને અપૂજનીક બતાવી હતી, જ૦ ગુઠ આ૦ હીરવિજયમુરિએ પણ ૧૨ બેલનો પટ્ટક બનાવ્યા હતા. તેના નં. ૪-૬ બેલમાં” દિગંબર કે શ્રાવકે પ્રતિષ્ઠા કરેલી જિનપ્રતિમા વાંદવા યોગ્ય નથી” એમ ખુલાસો કર્યો હતો.
આ ઉપરથી સ્પષ્ટ થાય છે કે, “જેનોમાં કઆમતી સંવરી ગૃહસ્થ પ્રતિષ્ઠા કરેલી પ્રતિમા અવંદનીક મનાતી હતી.
આથી મહો ધર્મસાગરગણિ માનતા, કહેતા અને ઉપદેશ આપતા કે, “જિનપ્રતિમાની પ્રતિષ્ઠા શ્રાવક નહીં પણ સાધુ કરે.”
સંવરી કલ્યાણજી “ વહુનામતની નોટ પટ્ટાવહીમાં જણાવે છે કે, ચોથા સંવરી પટ્ટધર જીવરાજના શ્રાવક ઠાકર અને મેરુએ સં. ૧૬૧૮ માં ખંભાતમાં ઉપા, ધર્મસાગર સાથે “જિનપ્રતિમાની પ્રતિષ્ઠા સાધુ કરે કે શ્રાવક કરે. તેની ચર્ચા કરી હતી.
(પ્રક. ૫૩ પૃ. ૬૨૬ ) છઠ્ઠા સંવરી પટ્ટધર જીવરાજના શ્રાવક જિનદાસે સં. ૧૬૪૯માં અમદાવાદમાં ઉપા૦ ધર્મસાગરજી સાથે ‘વિરતિપણું એ ધર્મ છે કે નહીં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org