________________
પંચાવનમું]
આ હેવિમલસૂરિ
૬૮૯
અમદાવાદમાં, સ૦ ૧૬૦૩માં અમદાવાદમાં, ગેાલનગરમાં, ઈડરમાં સ૦ ૧૬૦૮ના રાજપુરના ચોમાસા બાદ સ૦ ૧૬૦૯માં રહબીદપુરમાં, સ૦ ૧૬૧૯માં ખંભાતમાં, સ૦ ૧૬૨૦માં નદરખારમાં, અને સ ૧૬૨૩માં અમદાવાદમાં એમ જુદાં જુદાં સ્થળામાં અભિગ્રહા લીધા હતા, તેમજ તે દરેક પૂરા થયા હતા. તેમણે સ૦ ૧૬૧૧માં પાટણમાં અંજનશલાકા તથા પ્રતિષ્ઠા કરાવી. તે “ શતાથી બિરુદ્ઘ ”ના ધારક હતા. ગ્રન્થા
""
,,
તેમણે સ૦ ૧૫૯૧માં “ગૌતમપૃચ્છા-ટ”, સ૦ ૧૬૦૨માં કુમારગિરિમાં “ શ્રેણિકરાસ, ” સ૦ ૧૬૦૩માં “ નવતત્ત્વલેાક, ” સ૦ ૧૬૦૫માં “ કલ્પસૂત્ર, સંઘચરિત્ર, નવકારચોપાઈ,” સ૦ ૧૬૧૫ માં ખંભાતમાં “ ધમ્મિલકુમાર રાસ સ૦ ૧૬૨૨ના શ્રા॰ સુ॰ છ શુક્રવારે “ વિરાટનગર ”માં “ ચંપકશ્રેષ્ઠિ રાસ, સ૰૧૬૨૭માં “ દશવૈકાલિકટ, વિપાકસૂત્ર-ટ, ધમ્મિલરાસ,” સ૦ ૧૬૩૩માં અમદાવાદમાં અમદાવાદના રાજપરામાં ck ‘ક્ષુલ્લકુમાર રાસ સ૰ ૧૬૪૫ માં “ પટ્ટાવલીસાય,” સં૦ ૧૬૨૫(૧૯૫૮)માં દેશ દૃષ્ટાંત ગીતા, કુમારગિરિમડન શાંતિનાથ સ્તવન, દુહાઃ ૩૮, પવલાદિન પ્રમાણ અને લગનમાન દુહાઃ ૨૫, સ્તવન, ગીતા વગેરેની રચના કરી.
""
દુઃ
66
પ્રભાવક
તે અષ્ટાવધાની, ઇચ્છાલિપિવાચક, વધુ માનવિદ્યા–સૂરિમંત્રસાધક, ચૌર્યાદિભયનિવારક, સંદેશ દ્વારા વંદનથી વિવિધ રાગેાના હરનારા, પાદપ્રક્ષાલનથી સુખપ્રસૂતિકરણ પ્રભાવવાળા ઇત્યાદિ મહિમાવાળા હતા.
તેમને આ॰ આનંદસામ, આ॰ હુંસસેામ (આ॰ હેમસેામ), ઉ॰ દેવસેામણિ, ૫૦ વિદ્યારત્નગણિ, ૫૦ વિદ્યાવિજય ગણિ, ૫૦ વ્રુત્ત, ૫૦ લક્ષ્મીભદ્ર વગેરે ૨૦૦ સાધુ શિષ્યાના પરિવાર હતા. (સેાવિમલસૂરિ રાસ) ૫૦ હ દત્તગણિએ સ૦ ૧૬૦૧માં ‘ અગડદત્ત રાસ ’ બનાવ્યા. ૫૮. આ૦ આનદસામસૂરિ-તેમનાં સ૦ ૧૫૯૦ માં સ૦ ૧૬૦૧માં કા૦ ૩૦ ૧૫ ના રાજ દીક્ષા, સ’૦ ૧૬૧૧માં ૫ન્યાસ
જન્મ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org