________________
ચેપનમું ] ભ૦ લક્ષ્મીસાગરસૂરિ, આ સેમદેવસૂરિ ૬૩ .
એ (૨) જૈન રાજા સુંદર પડયે (ઈ. ૭૨૦ થી ૮૨૦) એ શૈવ ધર્મની કટ્ટર ચૌલની રાજકુમારી રાણું,” તેમજ મંત્રી કુલર ચીરાઈની કાવતરાથી જેન મટી, શૈવ બની, ૮૦૦૦ નિર્દોષ જેનોને ફાંસીએ ચડાવ્યા. ત્યારે શેનાં ગીતોમાં ૧૦ મી કડી” જેને પ્રત્યે દ્વેષ કેળવાય તેથી ગુંથાતી હતી.
[નોધ : મદુરાના મીનાક્ષીદેવીના મંદિરના દરવાજાની કમાનમાં આ ફાંસી વગેરેનું ચિત્ર છે, બ્રહ્મસૂત્રને શાંકર ભાષ્યની ટીકામાં સુંદર પાંડેયેની વસ્તુને નિર્દેશ છે.]
૬ (૩) તિલકાવતી શૈવણના ભાઈ અપર જેને શૈવ બની, રાજા મહેન્દ્રવર્માને શૈવ બનાવ્યું. શૈએ ત્યારબાદ અપરને મારી નાખે,
નેધ : ત્રિષષ્ટિ પુરાતન ચરિત્રમાં આની નેંધ છે.
(૪) ઈસુની ૭મી સદીમાં કાંચીપુરના રાજા જયવને જેને ઉપર જુલમ ગુજાર્યો. જિનાલયેને શિવાલયરૂપે બદલી નાખ્યાં. વરંગલના કેકટ ગણપતિએ પણ જેને ઉપર જુલમ ગુજાર્યો.
૩ (૫) ચૌલ રાજાઓ જૈન ધર્મના દ્રષી હતા. તેઓએ ઈસુની ૯મી સદીમાં જૈન મંદિર તોડી. જેનેને ઘણું નુકશાન કર્યું.
રામાનુજના અનુયાયીઓએ (સને ૧૦૭૦ થી ૧૧૧૮ સુધી) જૈનેને હેરાન જ કર્યા હતા.
૩ (૬) ઈસુની લ્મી સદીમાં રાજાએ સુભાષિતને ૮૦૦૦ ગાથાવાલ નલકચાર જૈન ગ્રંથ હતું. તેને “જલશરણ” કરાવ્યું.
(૭) ઈસુની ૧૦-૧૧મી સદીમાં તૈલપ રાઠેડે જૈને ઉપર જૂલમ ગુજાર્યો તેના પુત્ર જયસિંહ રાઠોડ અને તેની પત્ની જૂગલરાણીએ પણ જૈનધર્મને પ્રચાર રેકી, વીર શિવધર્મને પ્રચાર કરાવ્યો.
જયસિંહ રાઠોડે “જિનકેન્દ્ર પિટ્ટલકેરમાં” રાજધાની સ્થાપી. નોંધ: ચન્નબસવપુરાણમાં આનું વર્ણન છે.
(૮) દિ. આ૦ ઈદ્રકીર્તિની બક્ષિસમાં વીરશવધર્મવાળાએ માટે વિરોધ કર્યો હતે.
યો (૯) કલ્યાણીમાં કલર્રીવંશના રાજાઓ (૧) વિજજલરાય વિ. સં. ૧૨૨૧ થી ૧૨૩૯) અને (૨) કલ્યાણ (વિ. સં. ૧૨૩૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org