________________
ત્રેપનમું ] ભ॰ લક્ષ્મીસાગરસૂરિ, આ સામદેવસૂરિ
૬૪૯
૧૬૪૦ સુધીમાં કેાઈ ઝગડા ન હતા, પણ મત્રી કચદે રાજા રાયસિંહના રાજકાળમાં ૧૩ મહેાલ્લાઓમાં “ માત્ર ખરતરગચ્છના ભટ્ટારકા ’’એવી માટે જ વાજા વગડાય, ખીજાએ માટે વગાડી ન શકાય. મર્યાદા બાંધી અને ઠાકરશી વેદે રાજા સૂરિસહુના રાજકાળમાં ૧૪ મહેાલ્લાઓમાં “ માત્ર કવલાંગચ્છના ભટ્ટારકેા માટે જ વાજા વગડાય, બીજાઓ માટે વગાડી ન શકાય.” એવી મર્યાદા આંધી. તપાગચ્છ, લાંકાગચ્છ વગેરેના આચાર્યા બિકાનેરમાં આવે ત્યારે ૨૭ મહેાલ્લાઓમાં વાજા વગાડી શકાતાં નહીં. તેમને નગરપ્રવેશેાત્સવ વાજા વિનાજ થતા, કેઈ આ મર્યાદા તેડે તે મેટે કલેશ ઊભે થતા.
નાગારી લેાંકાગચ્છના જૈનેએ જ્યારે આ॰સદારંગસૂરિ સ॰ ૧૭૬૬માં બિકાનેર આવ્યા ત્યારે મિકાનેર નરેશની આજ્ઞા મેળવી આ મર્યાદા તેાડી, પેાતાના ભટ્ટારકના નગરપ્રવેશ કરાવ્યા. (વિશેષ માટે જૂએ પ્રક૦ ૪૦, પૃ॰ ૪૮૪)
આ॰ સદાર’ગસૂરિએ વર્ષો સુધી ગચ્છનાયકપદે રહી, ૧૦ દિવસનું અનશન કરી, ઋષિ ઉદ્ભયસિ ંહની સમ્મતિથી ઋષિજંગ જીવનને પેાતાના ગચ્છનાયકપદે બેસાડવાના પટ્ટો લખી આપી, સ૦ ૧૭૭૨માં બિકાનેરમાં સ્વગગમન કર્યું, તેમને ૨૪ શિષ્યા હતા, તે મેાટા વિદ્વાન, તપસ્વી, પ્રભાવક અને લબ્ધિપાત્ર હતા. તે પૈકી • જ્ઞાનજીને દુષ્ટ ડાકણ વળગી હતી અને ઋ॰ દુર્ગાદાસ કેાઈના હાથે મરણ પામ્યા હતા.
૭૦ આ॰ જગજીવનદાસ-તે પઢિહારાના શા॰ વીરપાલ ચાર્વેટિક અને તેની પત્ની રતનના પુત્ર હતા. તેમણે મેડતામાં દીક્ષા, અને નાગેરમાં ગચ્છનાયકપદ સ્વીકાર્યું, તે ઋઉદયસિંહના શિષ્ય હતા.
૧. શ્રીયુત અગરચંદજી નાહટાનાયુપ્રધાન ઉત્તમચંદ્રસૂરિ નામક પુસ્તકના પૃ૦ ૨૮૪માં આ જ આશયના સ૦ ૧૬૬૪ના માગશર વિદે ૯ તે પરવાને છપાયા છે. જે રાજા સુરસિંહજીના કુમાર ગજસિંહને વાજા વિશેને પરવાને છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org