________________
ત્રેપનમું ] ભ૦ લક્ષ્મીસાગરસૂરિ, આ૦ સેમદેવસૂરિ ૬૪૫ પાળી, ૫૦ દિવસનું અનશન કરી, નાગરમાં સમાધિપૂર્વક કાળધર્મ પામી, વૈમાનિક દેવ થયે.
આ૦ હીરાગર અને આ૦ રૂપચંદે સં. ૧૫૮૬માં શેઠ શ્રી ચંદ્ર લખપતિની કોઠીમાં માસુ કરી ચોમાસામાં ઉપકેશ ગચ્છના જેનેને પિતાના બનાવ્યા.
આ હરાગરે ઉજજૈનમાં ૨૧ દિવસનું અનશન કરી સ્વર્ગગમન’ કર્યું.
આ રૂપચંદ ઉજજૈનથી. “મહિમનગર” જઈ ઉપરાઉપરી ઘણાં માસક્ષમણ કર્યા. કેચર, ભંડારી, વહરા, વાઘેરા, ચોધરી, ચોપડા, નાહર, શાહ, વૈઘ, બાફણ લલવાણી, વરદિયા અને નાહટા, એશાવાલોને પોતાના ગચ્છના જૈન” બનાવ્યા. ૧,૮૦૦૦૦ ઘરને પિતાના જૈન બનાવ્યા.
૬૦. આવરૂપચંદજી-મહેક ધર્મસાગરજી ગણિવર લખે છે કે, લોંકામતમાં અનુક્રમે ૧ લાંકાશાહ ૨ ભાણજી ૩ માદાજી, ૪ ભીમાજી, ૫ ભૂતાજી, ૬ જગમાલજી અને ૭ સં. ૧૫૮૦માં ૫૦ રૂપાજી થયા. આ ઋષિ રૂપાજીથી “નાગોરી લંકાગચ્છ” નીકળે.
(પ્રક૫૩, પૃ. ૪૪૪ તથા પ્રવચન પરીક્ષા,
વિશ્રામઃ ૮, ગાઃ ૧૫ ની ટીકા) આ૦ રૂપચંદે ૧૬૦૧ માં મહિમપુરમાં સ્વર્ગવાસ કર્યો.
૬૧. આ દેપગરસ્વામી–તે કેરડાના શા. ખેતસી પરીખ અને તેની પત્ની ધનવતીના પુત્ર હતા. તેણે નાગેરમાં દીક્ષા લીધી. તેમના ઉપદેશથી સં. ૧૬૧૬માં ચિત્તોડને તપગચ્છ શ્રાવક શાહ ભારમલ કાવડિયે તેમના ગચ્છમાં આવ્યું. પછી ચિત્તોડના શા ભામાશાહ નાહટાએ ભારમલ કવડિયાને “દક્ષિણાવર્તી શંખ” આપે. ભારમલ કવડિયાને ભામાશાહ તથા તારાચંદ વગેરે પુત્રો હતા. સાદડીમાં લાંકા
આ ભારમલ અને તારાચંદ કવડિયા વગેરે નાગરીગચ્છના પ્રભાવક શ્રાવકે હતા. તારાચંદ કવડિયા ચિત્તોડના રાણા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org