________________
પૂનમું ] ભવ લક્ષ્મસાગરસૂરિ, આ સમદેવસૂરિ ૬૧૭
ધુલેવાના કેશરી આજી, કુલ્પાકજીના માણેકસ્વામી અને ભયણીના ભ૦ મલ્લિનાથ વગેરે શ્વેતામ્બર જૈન ચમત્કારી તીર્થો છે. એ જ રીતે ચાંદનગામના ભગવાન મહાવીરસ્વામી શ્વેતામ્બર જૈન તીર્થ છે. જેને અને અજેને ઉક્ત જૈન તીર્થોને માને છે. પ્રભુદર્શન કરે છે. અને તેની સામે ભેટ ચડાવે છે.
મહાવીરજી તીર્થને પણ જેન–અજેને મીના અને ગુજર વિગેરે સૌ કઈ માને છે. અને ત્યાં દર્શન કરી, ભેટ ચડાવે છે.
મહાવીરજી તીર્થની વહીવટ કમીટી દર સાલ રીપોર્ટ પ્રકાશિત કરે છે. અને તેમાં ઉપરની કવાયકા પણ છપાવે છે.
(કલ્યાણ વર્ષ–૩૧મું તીર્થંક-૧) આ પ્રતિમાનાં ચક્ષુવેતામ્બર પ્રતિમાની જેમ ખુલ્લાં છે. કમ્મરમાં લગેટ છે. વાંસાની કરેડને ખાડે કમરના લંગોટ સુધી છે. લગેટના સ્થાને આડી પટ્ટી પડી છે. નીચેના આસ્થાનમાં દિવ જૈન પ્રતિમાની જેમ જુદા બે ભાગે નથી જ.
આ પ્રતિમા જ્યાંથી નીકળી, ત્યાં દીવાને ચરણપાદુકા પધરાવી, ઉપર છત્રી બનાવી હતી. આ પ્રતિમા ઉપર જે ચઢાવે ચડે. તેને તે ચમાર (મચી)ના વંશજો લે છે.
મહાવીરજીને રથ ચૈત્ર સુદ ૧૫ ને બીજે દિવસે, ચૈત્ર વદ ૧ ને રોજ નીકળે છે. તેને તે ચમારને વંશજ પ્રથમ ધક્કો મારે, તે જ તે ચાલે છે. રથના સારથિના સ્થાને હાલ સરકારી અમલદાર બેસે છે. આ દીવાન ધરાજ પલ્લીવાલ શ્વેતામ્બર જૈન હતું. તેણે ત્રણ વેતામ્બર જૈન જિનાલય બનાવ્યાનું પ્રમાણ મળે છે.
(૧) મહાવીર તીર્થમાં
(૨) ભરતપુરમાં પલ્લીવાલનું મંદિર–તેમાં મૂળનાયકની પ્રતિમાની પલાંઠી નીચે ગાદીમાં સં. ૧૮૨૬ને દીવાન જેધરાજજીને પ્રતિમા લેખ છે.
(૩) ભરતપુર રાજ્યના ડીગ ગામમાં મેટે શ્વેતામ્બર જૈન પ્રાસાદ બનાવ્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org