________________
Àપ્પનમું ] ભ॰ લક્ષ્મીસાગરસૂરિ, આ સામદેવર -: જિનાગમ પાઢીમાં કાપ′પ :
જિનાગમાની વિવિધ વાચનાઓમાંની છેલ્લી માથુરી વાંચના અને વલલી વાંચનાના સર્વ સંમત પાઠ આજે વિદ્યમાન છે. તેમાંનાં ૪૫ આગમે વિદ્યમાન છે. તેમાંથી સ્થાનક વાસી જૈને માત્ર ૩૨ જિનાગમાને જ માને છે. આજ સુધીના લેાંકાગચ્છ કે સ્થાનકવાસી મત કે તેરાપથી કેાઈ એ તેમાંના “ મૂળ પાઠા ” ઉડાવ્યા ન હતા. સ્થાનકવાસી ઋષિ પુષ્પમુનિ તથા તેના પરિવારે “ સુત્તાગમ ભા. ૧-૨ ”માં મૂળ પાઠામાં કાપકૂપ કરી છે.
ઇતિહાસજ્ઞ ૫૦ કલ્યાણુવિજયજી ગણિ મહારાજ જણાવે છે કે “ પિછલે કુછ વર્ષોંસે પ્રાચીન સાહિત્યકા સ્વાધ્યાય કરના, યહુ મેરે લીએ એક નિયમ–સા હૈાગયા હૈ, ઈસ નિયમ કે ફલ સ્વરૂપ મૈને “ સુત્તાગમ ” કે દેનાં ભાગ પઢે. પઢનેસે મેરે જીવનમેં કભી ન હેાને વાલા “દુઃખકા અનુભવ” હુઆ,
૦૭
યદ્યપિ કઈ સ્થાનકવાસી વિદ્વાનેાને અપને મતકે ખાધક હાને વાલે સૂત્ર-પાઠાંકે કુછ શબ્દકે અથ જરૂર બદલે થે, પરંતુ સૂત્રેામે સે બાધક પાટાંકા કીસીને હટાયા નહી થા. લાંકાગચ્છકી ઉત્પત્તિકા લગભગ પાને પાંચસે વ કે બાદ સં પ્રથમ શ્રી પુષ્પ-ભિકબૂ તથા ઈનકે શિષ્ય—પ્રશિષ્યાને ઉન ખાધક પાઠાં પર સર્વ પ્રથમ ખેંચી (કાતર) ચલાઈ હૈ. યહ જાનકર મનમેં અપાર ગ્લાનિ હુઈ. મૈં જાનતા થા કિ સ્થાનકવાસી સંપ્રદાયકે સાથ મેરા સદ્દભાવ હૈ. પૈસા હી બના રહેગા પરંતુ પુષ્પ ભિકમુકે ઉક્ત કાસે મેરે દિલ પર જે આઘાત પહુંચા હૈ વહુ શાયદ સદા કે લિએ અમિટ રહેગા,
ભગવતી–સૂત્ર જ્ઞાતા, ધર્મકથાંગ, ઉપાસકદશાંગ, વિપાકસૂત્ર, ઔપપાતિક, રાજપ્રશ્નીય, જીવાભિગમ, જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિ, વ્યવહાર સૂત્ર, આદિમે જહાં જહાં જિન પ્રતિમા પૂજન, જિન ચૈત્યવન્દન, સિદ્ધાયતન, મુહપત્તિ ખાંધનેકે વિરુદ્ધ જે જે સૂત્ર પાડે થે. “ ઉનકા સફાયા કરકે ” શ્રી ભિકમૂજીને સ્થાનકવાસી સંપ્રદાયકે નિરાપદ ખનાને કે લિએ, એક અપ્રમાણિક ઔર કાપુરુષોચિત કા કિયા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org