________________
ત્રેપનમું ] ભ૦ લક્ષ્મસાગરસૂરિ, આ૦ સેમદેવસૂરિ ૬૦૫
તેરાપંથીમાંથી કઈ કઈ ઋષિ જૂદા પડી સ્થાનકમાગમાં તથા બીજા વેટ જેન તપગચ્છ ખરતરગચ્છ વગેરેમાં મળી ગયા છે. એક—બે ઋષિઓએ ગચ્છભેદ કરી વીરમ' નામની શાખા ચલાવી હતી.
તેરાપંથી ઋષિએ, આર્યાએ, શ્રાવક, શ્રાવિકાઓ ઉપર બતાવેલા ગ૭નાચકેના નામના પહેલા પહેલા અક્ષરેને જોડી “ભીભાવ રાવ
જીમંત્ર માટે ડાકારુ તુ” આ પ્રકારે મંત્રાક્ષ ગોઠવી, હમેશાં તેની એક માળા ફેરવે છે.
ઋદ ભીખમચંદજીએ પોતાની નવી પ્રરૂપણામાં સ્થાપના, સ્થાપના નિક્ષેપ, પ્રતિમા, તીર્થો, પુણ્યબંધ કરાવનારી ધર્મકિયા દાન અને દયા-અનુકંપાની મના કરી હતી. આ તેરાપંથ તે ઢુંઢિયા છેકોટિ પક્ષની શાખા છે. ૬, નાની પક્ષ
કચ્છમાં ઢંઢિયા અષ્ટકટિ પક્ષમાં મોટી પકખ (મોટી પક્ષ) અને નાઢી પકખ (નાની પક્ષ) એમ બે ભાગ પડ્યા.
વૃદ્ધો કહે છે કે, તપગચ્છના ગચ્છાધિરાજ શ્રી મૂલચંદજી મહના શિષ્ય મહાતાર્કિક શ્રી દાનવિજયજી પંજાબી હતા, તે યતિમાંથી આવેલા હતા. પૂ. મૂલચંદજી મહારાજે તેમને તેમજ શાંતમૂર્તિ હંસવિજયજી મહારાજને સં. ૧૯૩૯ના જેઠ શુદિ ૧૦ ના રોજ વડોદરામાં વડી દીક્ષા આપી અને તેમને પોતાના શિષ્ય બનાવ્યા, તે વિદ્વાન હતા, તર્કશાસ્ત્ર ભણ્યા હતા. તેથી તાકિક દાનવિજયજી તરીકે વધુ પ્રસિદ્ધ હતા. તેમણે કચ્છના માંડવી બંદરમાં ચોમાસું કર્યું ત્યારે ત્યાં હુંઢિયા આઠ કેટિના શ્રીપૂજ.......વગેરે ૧૮ સાધુઓનું ચાતુર્માસ હતું. તે સૌ પૂ૦ દાનવિજયજી મના ઉપદેશથી તપાગચ્છની સંવેગી દીક્ષા લેવા તૈયાર થયા. પરંતુ માંડવીના સ્થાનકવાસી સંઘના આગેવાનોએ વિનંતિ કરી કે “આપને જિનપ્રતિમાની શ્રદ્ધા હોય તે, તેને માને પણ વેશ ના બદલશે. તેમ કરશે તે અમારે હમેશાં માટે નીચે મૂંડી રાખી રહેવાનું થશે.” આથી તે સાધુએ તે પક્ષમાં જ રહ્યા. પરંતુ તેઓ તીર્થંકરના ચાર નિક્ષેપોને માનવાના પક્ષના હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org