________________
નવસારી
પૂનમું ] ભવ લક્ષ્મીસાગરસૂરિ, આ સેમદેવસૂરિ પ૮૯ શરતો સ્વીકારી. આ પાર્ધચંદ્રસૂરિ પાસે સૂત્રોના ટાતિયાર કરાવ્યા. બત્રીસ સૂત્રોના ટબા લખાયા બાદ, આ શરતેને ભંગ થયે. આથી તે આચાર્યો બીજાના ટબા લખવા બંધ કર્યા.
(–મૂળ જે. ધ૦ પૃ. ૩૫૯) તે પછી મુનિ શ્રી ધર્મસિંહજી તથા લવજીત્રષિ એ બંનેએ લોકાગચ્છના યતિધર્મથી છૂટા પડીને મૂર્તિને જોરશોરથી વિરોધ શરૂ કર્યો. તેમના અનુયાયીઓ ઢુંઢિયા કહેવાયા. અને પાછળથી સ્થાનકવાસી” નામ ધારણ કર્યું. (પૃ. ૨૯)
(–મૂડ જે. પૃ. ૩૬૦) લંકાશાહે ધર્મને ઉદ્ધાર મુદ્દલ જ કર્યો નહોતો. પરંતુ ખરું કહીએતે અધર્મનું જ પ્રતિપાદન કર્યું હતું.”
લોંકાશાહ અને કડુઆશાહ એમ બે મત તે વખતે ધર્મવિરુદ્ધ થયા હતા. એટલે ભસ્મગ્રહ ઊતરતાં (વિ. સં. ૧૫૯૦ સુધી) પણ પિતાને ક્રૂર સ્વભાવ બતાવી આપે હતે. (પૃ. ૩૧)
(મૂળ જૈન ધ. પૃ૦ ૩૬૩) કાશાહે ફક્ત ક્રોધથી, દ્વેષથી, સૂત્ર, ધર્મકિયા, દાન, પૂજા વગેરેને બહિષ્કાર કર્યો હતો, અને સ્થાનકવાસીઓએ સૂત્રના ખોટા અર્થ કરી મૂતિનો નિષેધ કર્યો છે, એટલે તેમનાં કાર્યોમાં ધર્મને ઉદ્યોત છે જ નહીં પણ તે ધર્મની હાનિનું જ કાર્ય છે. અને “તે અસંયતિપૂજા નામના અહેરામાં ગણાય” (પૃ. ૩૨)
(મૂળ જેન ધ૦ પૃ૦ ૩૬૪) સાડા સાત દેકડાની લેવડદેવડમાંથી જ તકરાર પેદા થઈ. (પૃ. ૩૩)
(મૂડ જે. ધ. . ૩૬૫) લેકશાહની “બુદ્ધિમાં વિકાર” થયો. તેણે જેનધર્મની બધી કિયાઓને લેપ કરી પિતાને ન મત કાઢયે (પૃ. ૩૪)
લેકશાહના જ અનુયાયી કહેવાતા બે સમુદાયો (૧ લંકાગચ્છ તથા ૨ સ્થાનકવાસી) વર્તનમાં, આચારમાં એક બીજાથી તદ્દન વિરોધી મતના છે એ બેમાંથી લંકાશાહના સાચા અનુયાયી કોણ? (પૃ૦ ૩૪)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org