________________
વેપનમ્ ] ભ૦ લક્ષ્મસાગરસૂરિ, આ સમદેવસૂરિ ૫૮૭
(૬) વિક્રમની ૧૬મી સદીમાં દિગંબર તારસ્વામીએ લખેલ “તરણતારણ શ્રાવકાચાર”માં અને દિગંબર ભ૦ રત્નનંદિએ “ભદ્રબાહુચરિત્ર’માં (તથા “પપ્રાભૂત”ની ટીકામાં) વગેરે દિગંબરના ઉલ્લેખ પણ મૂર્તિપૂજક તથા ભેંકાગચ્છના ઉલ્લેખને મળતા આવે
(–પૃ૦ ૧૭) . (૭) આ ઉપરાંત લેકશાહના જ સમકાલીન કઠુઆ શાહે પણ તપાગચ્છ વિરુદ્ધ પિતાને મત ચલાવ્યું હતું. તે “કડુઆમતપટ્ટાવલી”માં લંકાશાહની માન્યતાને ઉલ્લેખ છે. તેમાં પણ ફેંકાશાહની માન્યતાઓ જેમ બીજાઓએ બતાવી છે તેવી જ બતાવી છે. “લંકાશાહે સામાયિક વગેરેને નિષેધ કરેલે ” એ માટે ઉપરનાં સર્વ પ્રમાણે જોતાં શંકાને સ્થાન જ રહેતું નથી. અને “હાલના સ્થાનકવાસીઓ તે સામાયિક વગેરે સર્વને માને છે તો પછી સ્થાનકવાસીઓ પોતાને “લેકશાહના અનુયાયી” કેમ કહી શકે ?”
ઉપરના (સાત) લેખકેએ એકસરખી રીતે એક સરખી જ વાત કરી છે. તો શું એ બધા જ લંકાશાહના વિરોધીઓ હતા ? એથી પણ પુરવાર થાય છે કે, લંકાશાહ સંબંધી પ્રાચીન લેખકેએ જે લખ્યું છે તે સાચું જ લખ્યું છે.
સ્થા. મુનિ શ્રી મણિલાલજીએ “જેન ઈતિહાસ અને પ્રભુ મહાવીર પટ્ટાવલી નામક પુસ્તક” લખેલું, અને તે સ્થાનકવાસી જૈન કાર્યાલય, અમદાવાદ તરફથી વિ. સં. ૧૯૧માં પ્રસિદ્ધ થયું છે. આ પુસ્તક “સ્થાનકવાસી જૈન કેન્ફરન્સે તા. ૧૦-૫–૧૯૩૬ની જનરલ વાર્ષિક બેઠકમાં અમાન્ય ઠરાવેલ છે. કેમકે તે પુસ્તકમાં ઐતિહાસિક રીતે બેટી અને અવિશ્વસનીય હકીકતો આપવામાં આવી છે.
(–પૃ. ૧૯) તેમાં ફેંકાશાહનું બે પાનાનું જીવનચરિત્ર છપાયેલું છે. પરંતુ આ જીવનચરિત્ર વાંચતાં જ એ બનાવટી છે, એમ સૌ કોઈ સમજી શકે તેમ છે.
(-મૂત્ર જે. ધપૃ. ૩૫૧) તેમાં “સં. ૧૫૦૦માં તેઓ અમદાવાદ આવ્યા અને ધીરધારને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org