________________
જૈન પરંપરાને તિહાસ—ભાગ ૩જો
[ પ્રકરણ
લાંકામત માટે સ્પષ્ટ ઉલ્લેખ મળે છે કે, તે ઇસ્લામ-ધર્મોની અસર નીચે જન્મ્યા. અને પાંગર્યાં. બાદશાહ ફિરાજશાહે આ મતને સહાય કરી હતી,
૫૮૨
(૨) આ લેાંકાગચ્છમાંથી સ૦ ૧૫૭૦માં વીજામત નીકળ્યેા. (-પટ્ટા સ॰ ભા૦ ૨, પૃ૦ ૨૪૭)
(૩) સં૰૧૫૬૨માં કડવામત નીકળ્યેા.
(-પટ્ટા સ॰ ભા૦ ૨, પુરવણી પૃ૦ ૨૪૬-૪૭; વિવિધગચ્છીય પટ્ટા॰ પૃ ૧૨૧ થી ૧૫૯)
(૪) સ૦ ૧૫૭૨માં નાગારી લાંકાગચ્છ નીકળ્યેા. (૫) સ. ૧૫૭૨માં પાયચ'દમત નીકળ્યેા. (–પ્રક. ૪૧, પૃ. ૫૯૫) (૬) સં૦ ૧૬૦૨માં બ્રહ્મમત નીકળ્યે.
( -વિવિધ ગ૦ પટ્ટા॰ સ૦ પૃ૦ ૧૩૯, પ્રક૦ ૪૧, પૃ૦ ૫૫) (૭) સં૦ ૧૫૭૨માં દિગંબર સપ્રદાયમાં તારણુપથ નીકળ્યા. (૮) સં૦ ૧૬૮૦માં દિગ ંબર સંપ્રાયના વીશપથીમાંથી તેરાપથ નીકળ્યેા.
(૯) હેમરાજપથ-આ પંથની વિશેષ વિગત મળતી નથી. માત્ર તેનું નામ સ્તવનમાં મળે છે. (-પ્રક૦ ૧૪, પૃ૦ ૩૨૮) ૧. લાંકામત
વૃદ્ધ તપાગચ્છના ૫૮ મા ભટ્ટા૦ જ્ઞાનસાગરજીના લહિયા લાંકાએ મૂર્તિપૂજા, પૌષધ, પચ્ચક્ખાણ વગેરે અનેકવિધ ધમ માર્ગાના લેાપ કરી, નવે લાંકામત ચલાવ્યેા. (-પ્રક૦ ૪૪, પૃ૦ ૨૬) આજ સુધી જૈન સ ંઘમાં શુદ્ધિ અને સંગટ્ટુનની જે વ્યવસ્થા હતી તે લાંકામત નીકળતાં તૂટી ગઈ.
લેાંકાગચ્છના શ્રીપૂોએ સમય જતાં લેાંકાશાહે મના કરેલ તી, પ્રતિમા, પૂજા વગેરે વિધિમાગેર્ગોને પેાતાના ગચ્છમાં પુનઃ દાખલ કર્યો હતા. તેમજ તેમાં થયેલ ઋષિ લવજી અને ઋષિ ધમ દાસે તેા નિષેધ કરેલી અમુક ક્રિયાને વધુ મહત્તા આપી, પેાતાના સ્વતંત્ર મતા ચલાવ્યા હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org