________________
૫૬૮
જેન પરંપરાને ઇતિહાસ–ભાગ ૩ [ પ્રકરણ સૂરિના ઉપદેશથી સં. ૧૫૩૮માં અમદાવાદમાં શેઠ દેવા શ્રીમાલીએ માટે ગ્રંથભંડાર બનાવ્યું હતું, તેમજ વિવિધ સ્થાનના જેનેએ ઘણું ધર્મકાર્યો કર્યા હતાં.
(–પ્રક. ૫૩, પૃ. ૫૪૨) આટ સમજયસૂરિએ સં. ૧૫૪૮ ના માહ વદિ ૩ ને મંગળવારે માળવાના કુંદનપુર (અમકાઝમક) નગરમાં “અમીઝરા પાર્શ્વનાથની જિનપ્રતિમાની પ્રતિષ્ઠા કરી.
નોંધ : આજે ખેડા, કૂવા, થરાદ, સાણંદ, શત્રુંજયતીર્થ, ગિરનારતીર્થ વડાલી, ગંધાર વગેરે ઘણાં સ્થાનમાં અમીઝરા પાર્શ્વનાથની પ્રતિમા છે.
આચાર્યશ્રીના ઉપદેશથી સિરોહીમાં શેઠ ઉજળી કેજા વગેરે ૮૪ દંપતીઓએ બ્રહ્મચર્યવ્રત સ્વીકાર્યું હતું. ત્યારે મંત્રી ઉજળે સૌને તાંબૂલની પ્રભાવના કરી હતી.
(–પ્રક૫૧ પૃ. ૫૧૬, પ્રક૦ પ૩, પૃ. ૫૫૩) આચાર્યશ્રીને ઉપદેશથી અમદાવાદના સંઘવી કર્મણ પરવાડે પિતાની પૌત્રી કર્પરીને સાથે લઈ શત્રુંજય મહાતીર્થને છરી પાળતે યાત્રાસંઘ કાઢ હતું. તેમાં સાથે ૧૦ જિનાલય હતાં, એવે એ માટે યાત્રા સંઘ હતો. - આચાર્યશ્રીએ અમદાવાદના સંઘવી કર્મણ પિરવાડ, સં૦ ગુણરાજ દેશી મહારાજ, દેશી હેમજી વગેરેના આગ્રહથી આ જિનસંદરના શિષ્ય પંચ મહીસમુદ્ર, પં. મહીકલશ ગણિ, પં. લબ્ધિસમુદ્રગણિ, પં. અમરનંદિગણિ અને પં. જિનમાણિયગણિને “ઉપાધ્યાયપદ આવ્યું.
(–પ્રક. ૫૦ પૃ. ૪૫૯) આ સમજયને શિષ્ય પરિવાર આ રીતે મળે છે. (૧) આ૦ જિનમ (જુએ આચાર્ય નં. ૫૭, પૃ૦ પ૬૯)
(૨) પં. સત્યહંસગણિ (પં. સત્યશેખર ગ ) તેમના શિષ્ય પ૦ ધર્મમંગલગણિ સં. ૧પ૩૩ના પિષ સુદિ ૬ ના રોજ “બભૂલી ગામ”માં હતા. (૩) આ૦ ઇદ્રહંસસૂરિ
(જુઓ આ૦ નં૦ ૫૯) (૪) (૫૬) આ૦ સેમજયસૂરિ (૫૭) આ સમયરત્નસૂરિ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org