SearchBrowseAboutContactDonate
Page Preview
Page 583
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન પરંપરાના ઇતિહાસ-ભાગ ૩જો ૩. સ્થૂલભદ્ર એકવીસા,' સ’૦ ૧૫૫૩, દિવાળી, ૪. નેમિનાથ હમચડી,’ સ૦ ૧૫૬૨ ૫. ‘સીમ’ધર-નિતિ, સ’૦ ૧૫૬૨ મુ॰ વામજ (આલેાયણા સ્વાધ્યાય ગા૦ ૪૦૭) પર૮ 6 ૬. સેરિસાતીથ સ્તવન,' સ૦ ૧૫૬૨ re * : g. રંગરત્નાકર,' (નેમિનાથ પ્રબંધ) સ૦ ૧૫૬૪ ૮. સુરપ્રિય કેલિરાસ, સ૦ ૧૫૬૭, મુ॰ ખભાત, ૯. ‘વિમલપ્રબંધ.' સ૦ ૧૫૬૮, માલસમુદ્ર. * ૧૦. કરસંવાદ,' કડી : ૬૯, સ૦ ૧૫૭૪ મુ॰ સાતિનગર. માલસમુદ્રનાં આજનાં નામ-સ્થાન અંગે નીચે પ્રમાણે અનુમાન : 6 થાય છે. (૧) મારવાડમાં નાણા-ખેડા-પીંડવાડા પાસે માલસુસીવેરા ગામે છે. બન્નેની વચ્ચે માટી કાતરો અથવ વીથરૂ જેવી ભૂમિ છે. કદાચ ત્યારે ત્યાં પાણી જમા રહેતું હેાય ? માલ સમુદ્ર અને સીવેરામાં તપગચ્છના શ્રમણા ચામાસું રહેતા. [ પ્રકરણ . (૨) બ્યાવર અને મેવાડના વિજયનગરના રસ્તા વચ્ચે નદી કીનારે ગુલાબપુરાની ધેાંસરીમાં અજમેર જિલ્લાનું મસુદા ગામ છે જ॰ ગુ॰ આ૦ વિજય હીરસૂરિ તેપુર સીકરીથી ગુજરાત પધાર્યા ત્યારે “ મસુદું ” પધાર્યા હતા. મેવાડના રાણા પ્રતાપસિંહે તેમને મેવાડમાં પધારવાના આમંત્રણ પત્ર વિજયનગરથી મસુંદુ નગર લખી મેાકલ્યા હતા. શ્રી અચેાધ્યા પ્રસાદ ગાયલીએ રાજપુતાનાકે વીર નામની હીદી પુસ્તિકાનાં પૃ૦ ૩૪૧. ૩૪રમાં આ પત્ર પ્રકાશિત કર્યો છે, જેમાં તેણે મસુ ંદુને “ મૂર્શિદાબાદ ” માની લીધું છે. ( –જૈન ઇતિ॰ પ્ર૦ ૪૪, પૃ૦ ૩૭) આ૦ વિજયસેનસૂરિએ પેાતાના ભેદુ દેશ-પટ્ટકમાં મસુંત્રામાં ચામાસું કરવા માટે ગીતાર્થોનાં નામ લખી આદેશ આપ્યા છે. તે સમયે અહીં તપાગચ્છના જૈતાનાં ઘણાં ઘર હતાં આજે તપાગચ્છ જૈતાનાં ૪-૫ ધર છે. માટું જિનાલય છે, ,, (૩) રાયપુર અને સંખલપુરના મેટર મામા રાયપુરથી ૩૦ માઇલ દૂર મહાસમુંઢ ગામ છે. ત્યાં આજે શ્વે. જૈનેનાં ૮ ધર છે. જિનાલય નથી. (૪) ગુજરાત પાલનપુર પાસે માલણ ગામ છે. તેનું પ્રાચીન નામ પણ “ માલણુજ ” મળે છે તે તે માલસમુદ્ર હાવાને સંભવ નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001078
Book TitleJain Paramparano Itihas Vol 3
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1964
Total Pages933
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy