SearchBrowseAboutContactDonate
Page Preview
Page 569
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન પરપરાને ઇતિહાસ-ભાગ ૩જો [ પ્રરણ રુદ્રપલ્લી ગચ્છમાં સ૦ ૧૫૦૧માં ઉ૦ નરચંદ્ર ગણિ, અને ઉ૦ દેવચંદ્ર ગણિ થયા. ૪૯. ભ૦ વર્ષ માનસૂરિ ૫૦. ભ॰ દેવસુંદર ગણિ− ૫૧૪ દેવચંદ્ર ગણિ હતા, તે ભટ્ટાર્ક (પ્રક૦ ૪૦, પૃ૦ ૪૩૭) અન્યા. સં॰ ૧૫૫૩ કા૦ સુ॰ ૧૩ ગુરૂવારે ભ॰ દેવસુંદરસૂરિ, ઉ॰ આનદસૂરિ ગણિ મિશ્ર અને આ॰ વિનયરાજસૂરિ ચિત્તોડમાં હતા. ૫૧. ભ૦ વિનયરાજસૂરિ–સંભવ છે કે-તેમના પછી ભટ્ટારક શ્રીપૂજ પરંપરા ચાલી હેાય. સ૦ ૧૫૫૩ રુદ્રપલ્લીગચ્છની શ્રી પૂજ પટ્ટાવલી આ પ્રકારે મળે છેઃઅમે આગરાના શ્રી ચિંતામણિ પાર્શ્વનાથના ગ્રંથભંડાર ” કે ખીજા કોઈ ગ્રંથ ભંડારના પુસ્તકની પુષ્ટિકામાંથી નીચે મુજબ નોંધ કરી છેઃ— પહાડપુર સ્ટેટ પાસે ચુદૃાવલી ગામ છે. ત્યાંના રુદ્રવાલ ગચ્છના કુલગુરુ ભટ્ટારકાની નીચે મુજબ યતિ પરંપરા મળે છેઃ-~ દિલ્હીની પાટે (૧) ........સૂરિ, (ર) તત્પુટ્ટે ભ॰ ધરિભદ્રસૂરિ, (૩) તપ .............. (૪) તત્પુટ્ટે ભ॰ ગુણસમુદ્રસૂરિ, (૫) તત્પુટ્ટે . ............(૬) તપટ્ટે ભ॰ માણિકચચંદ્રસૂરિ, (૭) તત્પુટ્ટે (૧) ભ॰ જ્ઞાનસાગરસૂરિ તથા (૨) ભ॰ દેવચ`દ્રસૂરિ (૮) જ્ઞાનસાગર પહે ..............તદ્ને ઉ કેવલકીતિ, તત્ત્પટ્ટે ઉ॰ જ્યાત, તપ શ્રી કલ્યાણસાગર. તત્પદ્યે શ્રી શાલિભદ્રસૂરિ, તત્પટ્ટે ગુણલાભસૂરિ, તત્પટ્ટે ઉ॰ ગેપીચંદજી, તપટ્ટે ઉ॰ આન ંદરાઈ, ત૫ટ્ટે ભીવસેનજી, તત્પટ્ટે ઉ॰ ઋદ્ધિજી, તત્શિષ્ય કપૂરજી, તશિષ્ય લાલચંદજી, તશિષ્ય મેાહનજી, તશિષ્ય જૈનદાસ ૧ ઘનશ્યામઋષિ, લાલચક્રજી પટ્ટે શ્રી શ્યામસુંદરજી, તપટ્ટે ગુણસાગર તથા ....સાગર, ગુણસાગર શિષ્ય દયાસાગર તટ્ટે ભાગસાગરજી. આગરાની—ભટ્ટાર્કે પટ્ટાવળી દેવેન્દ્રસૂરિ, ત॰ ગુણસુંદરસૂરિ, ત॰ ભ॰ ગુણપ્રભુસૂરિ, ત॰ ભ॰ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001078
Book TitleJain Paramparano Itihas Vol 3
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1964
Total Pages933
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy