________________
એકાવનમું ]
આ॰ મુનિસુંદરસૂરિ
૫૦૩
ગ્રંથા૫’- હેમવિજય ગણિવારે ઘણા ગ્રંથા રચ્યા છે. તેનાં
નામ આ પ્રમાણે જાણવા મળે છે.
૧. પાર્શ્વનાથરિત્ર મહાકાવ્ય,' ગ્રં૦ ૩૧૬૦, સ૦ ૧૬૩૨
"
૨. ‘અન્યાક્તિમુક્તા મહેાદિષ્ટ,
'
૩. ‘ઋષભશતક,’ સ૦ ૧૬૫૬
૪. ‘સૂક્ત રત્નાવાલી,’
૫. ‘ સદ્ભાવશતક.’
૬. સ્તુતિ-ત્રિદશ–તરગિણી
૭. કસ્તૂરી પ્રકર શ્લા ૧૮૨
૮. ષોડશ કેરળખ ધમય ચતુવી શતિ જિનસ્તાત્ર àા૦ ૧૨૦
સ૦ ૧૬૫૧
૯. ‘પ્રીતિ કાલિની,' ખંડકાવ્ય શ્ર્લા૦ ૨૦૭
ક્ષેા ૬૮
૧૦. ‘શત્રુજય. આદીશ્વર જિનાલય પ્રશસ્તિ,’ સ૦ ૧૬૫૦
'
(સાની તેજપાલ ખંભાતવાળાએ શત્રુજ્ય મહાતીર્થ ઉપર નંદિ વન જિનપ્રાસાદ બંધાવ્યા, તેની જગદ્ગુરુ આ॰ હીરજિયસૂરિએ સ૦ ૧૬પ૦ના પ્રથમ ચૈત્રમાં પ્રતિષ્ઠા કરી, એ સ`ખ'ધી પ્રશસ્તિ આ પ્રશસ્તિને ૫૦ જયસાગરે શિલા ઉપર લખી અને શિલ્પી માધવે ઉત્કી કરી હતી. (-પ્રક૦ ૪૫, પૃ૦ ૩૪ર) ૧૧. · ચિન્તામળી પાર્શ્વનાથ જિનાલય પ્રશસ્તિ,' àા ૭૨ (શેઠ રાજિયાવજિયા શ્રી માલીએ ખંભાતમાં બંધાવેલા અને આ॰ શ્રી વિજયસેનસૂરિએ પ્રતિષ્ઠા કરેલા શ્રી ચિંતામણિ પાર્શ્વનાથના જિનાલયની સ’૦ ૧૬૪૫ના જે શુદિ ૧૨ ને સામવારની પ્રશસ્તિ, જેનું ૫૦ લાવિજય ગણિએ સંશોધન કર્યું હતું. મહા॰ વિનયવિજયગણિના ગુરૂભાઈ ૫૦ કાંતિવિજયે શિલા ઉપર લખી હતી અને શિલ્પી શ્રીધરે તેને ઉષ્કીણું કરી હતી. (–પ્રક૦ ૪૫, પૃ૦ ૩૪૮) ૧૨. ‘ જમ્બુદીવપન્નત્તિ-ટીકા-પ્રશસ્તિ' સ૦ ૧૬૩૯
(જ॰ ૩૦આ૦ હીરવિજ્યસૂરિએ જ બુદીવ પ્રશ્નત્તિ ઉપર ટીકા રચી છે, તેની સં૦ ૧૬૩૯માં પ્રશસ્તિ રચી. )
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org