________________
પ્રકરણ એકાવનમું
આ૦ મુનિસુંદરસૂરિ चन्द्रकुले तपागच्छे श्रोसोमसुन्दरगुरूणाम् । पट्ट प्रतिष्ठिताः श्रीमुनिसुन्दरसूरि राजेन्द्राः॥ १ ॥ मरुदेशादिदेशेष्वमारिपटहोद्घोषणैः प्रथिताः। श्रीहेमचन्द्रसूरीन् स्मारितवन्तः स्वशक्त्या ये ॥ ३ ॥ 0 (–જયાનંદચરિત્રની આ૦ મુનિસુંદરસૂરિ શિષ્ય
પં. રત્નચંદ્ર ગણિએ રચેલી પ્રશસ્તિ) मारीत्यवमनिराकृति, सहस्रनामस्मृति, प्रभृतिकृत्यैः श्रीमुनिसुन्दरगुरवश्चिरन्तनाचार्य महिमामृतः ॥ ८ ॥
(સં. ૧૫૧૬, અ૦ રત્નશેખરસુરિકૃત “આચાર પ્રદિપ ”) सिरिमुणिसुंदरसूरि भूरि विबुहजणपत्तजउ । नाणगब्भवेरग्गि, बालिकालि जो गहिअवउ ॥ २३ ॥
(આ૦ ભુવનસુંદરસૂરિ કૃત “ગુર્નાવલી”
પટ્ટાવલી સમુચ્ચય, ભા. ૨, પૃ૦ ૧૩૨ આ૦ સેમસુંદરસૂરિની પાટે પ૧મા આ૦ મુનિસુંદરસૂરિ થયા. તેમનાં સં. ૧૪૩૬માં જન્મ, સં. ૧૪૪૩માં સાતમે વર્ષે દીક્ષા, સં. ૧૪૬૬માં ત્રીશમે વર્ષે ઉપાધ્યાયપદ, સં. ૧૪૭૮માં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org