________________
પચાસમું ] આ૦ સેમસુંદરસૂરિ
૪૫૯ આ સેમમંડનસૂરિના પટ્ટધર આ સમજયસૂરિએ અમદાવાદના સં૦ કર્મણ પિરવાડ, સં૦ ગુણરાજ, દોશી મહિરાજ, તથા દેશી હેમજીના આગ્રહથી ૫૦ લબ્ધિસમુદ્ર, પં. અમરનંદિ અને પં. જિનમાણિક્યને અમદાવાદમાં ઉપાધ્યાયપદ આપ્યું હતું. મહોર મહીકલશગણિના શિષ્ય (૫૩) ૫૦ લમ્પિકીર્તિ (લબ્ધિસમુદ્ર) ગણિએ સં. ૧૫૫માં વડનગરમાં “વડનગર મંડનયુગાદિજિનસ્તવન કડીઃ ૨૩” બનાવ્યું હતું.
૫૩. મહોપાધ્યાય ચારિત્રરત્નગણિ– ___ मुख्य शिष्य कृष्ण सरस्वती उपाध्याय श्री चारित्ररत्नः ।
તે આ૦ સેમસુંદરસૂરિના હસ્તદીક્ષિત શિષ્યોમાં સૌથી મોટા હતા. અને આ સોમદેવના વિદ્યાશિષ્ય હતા, તે આ૦ સેમસુંદરસૂરિન ઉપાધ્યાય હતા, મહ૦ મહીસમુદ્રગણિના દીક્ષા શિષ્ય હતા.
તેમનાં ચારિત્રરત્નગણિ ચારિત્રહંસગણિ ચારિત્રસુંદર ગણિ વગેરે નામે મળે છે. તેઓ ઉત્કટ ચારિત્રધારી હતા. આથી જ આ સેમસુંદરસૂરિએ તેમને “ઉપાધ્યાયપદ” આપ્યું ત્યારે તેમનું નામ
૧. આ સ્તવન જૂની ગુજરાતી ભાષામાં છે, તેની પ્રશસ્તિ તથા પુષ્પિકા આ પ્રકારે મળે છે—
સિરિ સોમસુંદર પટ્ટ દિણયર, લછિસાયર ગણધરે; સિરિ સુધાનંદનસૂરિ મંડન, તેમજય સૂરીસરો. જિણ સેમસૂરિશ્ય વાયણાયરીય, મહીકલસ મંગલકર, સિરિ રિસહયુત્ત, ભત્તિજુત્ત દ્વિકિત્તિ સુહંકરે. મરડા
ઈતિ વડનગરમંડન શ્રી યુગાદિજિન સ્તવનમ. વાચનાચાર્ય ચક્રવર્તિભારક પ્રભુ શ્રી જિનકીર્તિસૂરિ શિષ્ય પં. મહિને કલશગણિ શિષ્ય ૫૦ લબ્ધિકીર્તિગણિત સં. ૧૫૨૫ વર્ષે.
સ્તવન કર્તાએ સ્તવનમાં વડનગરનાં ૧ આણંદપુર, ૨ ચમત્કારનગર, ૩ મદનપુર અને ૪ વડનગર નામ બતાવ્યાં છે, અને આ સ્થાનને સિદ્ધક્ષેત્ર પણ બતાવ્યું છે. (કડી : ૯).
(-જૈનયુગ, પુ. ૧, અંક: ૧૧, સં. ૧૯૮૨, આષાઢ)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org