________________
ઓગણપચાસમું ] આ દેવસુંદરસૂરિ
૪૩૩ આ૦ જ્ઞાનસાગરસૂરિ કાળધર્મ પામ્યા, ત્યારે તેમના પ્રત્યે શ્રદ્ધાવા મહામંત્રી ખરતરગચ્છને શ્રાવક ગેવળ “ગુરુદેવને અનશનશુદ્ધિ થાય,” એટલા ખાતર આખી રાત ત્યાં ઉપાશ્રયમાં જાગતે બેસી રહ્યો હતો. તેણે ભક્તિપૂર્વક ધૂપ-દીપ ચાલુ રાખ્યા હતા. અને તે ગુરુદેવને નમસ્કાર મંત્ર સંભળાવ્યે જતું હતું. ગુરુદેવ કાળધર્મ પામ્યા, ત્યારે તેને સહેજ ઝોકું આવી ગયું. અને તેને સ્વમ આવ્યું, તેમાં દિવ્ય દેહધારી ગુરુદેવે આવી ગવળને જણાવ્યું કે, “મહાનુભાવ? હું ચેથા દેવલોકમાં ઇંદ્ર સમાન ઋદ્ધિવાળે દેવ બજો છું.”
(–ગુર્નાવલી લેક ૩૩૮, ૩૩૯) આ૦ મુનિસુંદરસૂરિ લખે છે કે, “આ જ્ઞાનસાગરસૂરિએ પિતાને અંતિમ સમય નજીકમાં હોવાનું જાણું ચતુર્વિધ સંઘની સાક્ષીએ ચાર આહારનો ત્યાગ કર્યો, અને શાંત ભાવે વેગમુદ્રામાં બેસી, સમાધિ લીધી. તેમનાં દમ, ખાંસી અને કફ વગેરે રે તરત શમી ગયા. આથી સૌએ માન્યું કે, આચાર્ય દેવ “દેવ” બનશે.
મંત્રી વળે સ્વપ્નમાં દેવે કરેલા સૂચન પ્રમાણે જણાવ્યું કે, “આચાર્યશ્રી ચેથા દેવલોકમાં ઉત્પન્ન થયા છે.”
આ૦ જ્ઞાનસાગરસૂરિએ આ૦ ગુણરત્નસૂરિને સ્વપ્નમાં દર્શન આપી–શિષ્ટ–અશિષ્ટ વગેરેની સમજૂતી આપી હતી, તેમજ નિમિત્તિયા વીરજીએ પણ બતાવ્યું કે, “આચાર્યદેવથા દેવલોકના ઈંદ્ર બન્યા છે.
આચાર્યદેવ ગુણોના સાગર હતા. આ સેમસુંદરસૂરિ વગેરે તેમના વિદ્યાશિડ્યા હતા. અને હું (મુનિસુંદરસૂરિ) પણ આજે ઉપર રહી, “મેઘની જેમ” ગાજુ છું. તે તે વૈવેદ્ય મહાસાગરના જલકોને પ્રભાવ છે. તેઓ વિદ્યાના સાગર હતા. તે સાગર તે ગયે, હવે માત્ર વિદ્યાના કૂવા રહ્યા છે.
આ જ્ઞાનસાગરસૂરિના ઉપદેશથી દીને દ્વાર, પદવીપ્રદાનમહોત્સ, તીર્થયાત્રાસંઘ, દુકાળમાં દાનસત્ર, તીર્થયાત્રા સંઘ, ગુરુવંદન આદિ મહેત્સ, આવશ્યક વિધિ-વિધાને, ચૈત્યના છ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org