________________
૪૦૮
અપાથી આપે છે “ ચાનિત કરી પણ આપી
જૈન પરંપરાને ઈતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ પદ આપ્યું. આચાર્યશ્રીએ તેમને “બાર અંગેનું જ્ઞાન આપ્યું જ હતું. પછી તો તેમની યોગ્યતા જાણુને મંત્રની પોથી પણ આપી. પરંતુ આ૦ સેમપ્રભસૂરિએ હાથજોડી વિનંતિ કરી કે, “ગુરુકૃપા છે તેમાં જ બધુંય છે. એટલે “કાંતે ચારિત્રની આરાધના આપે, કાં તે આ મંત્રપોથી આપ.” આચાર્યશ્રીએ તેમને ત્યાગ–વૈરાગ્યમાં રંગાયેલા મુમુક્ષુ સમજી અને બીજો કોઈ શિષ્ય આ મંત્રોથી માટે યોગ્ય ન લાગવાથી એ મંત્રપોથીને જલશરણું કરી દીધી. ગ્રન્થ
આચાર્યશ્રી ધર્મઘોષસૂરિએ સંઘાચાર ભાગ્યવિવરણ, સુચધમ્મસ્તવ, કાયસ્થિતિ પ્રકરણસ્તવાવસૂરિકા, દુસમકાલસમણુસંઘથયું ગા. ૨૬ સાવચૂરિક, ચતુર્વિશતિજિનપૂર્વભવસ્તવ ગા. ૨૪, ઋતાશર્મસ્તત્ર લે૮, દેવેન્દ્રસ્તોત્ર, યૂયંત્ર સ્તુતિ, જયવૃષભ૦ અષ્ટ યમકસ્તુતિ ૮ અવચૂરિસહિત, શ્રાદ્ધજીતક૯પ ગા. ૧૮૨, મન્દગર્ભિત પાર્શ્વનાથ-તેત્ર ક્ષેત્ર ૧૩, લેકાન્તિક દેવલેક જિનસ્તવન ગાત્ર ૧૬-અવચૂરિ–સહિત “નિસ્તવ ગા. ૧૩, સનંજય મહાતિર્થક૫ ગા૩૯-અષ્ટાપદતીર્થકલ્પ લે. ૨૫, ગિરનાર તીર્થકલ્પ લે૩ર, સમેતશિખરતીર્થક૯પ લે ૧૬, સમવસરણ પ્રકરણ ગાઇ ૨૮, લેકનાલિકા કલેક ૩૨, યુગપ્રધાનસ્તોત્ર પ્રા. ગાઢ ૨૪, ઋષિમંડલ–સ્તત્ર ગા. ૧૦૯, પરિગ્રહપ્રમાણ ગાવે ૩૯, ભાવિચતુવિશતિજિનસ્તવન લે. ૧૪, પાર્શ્વનાથસ્તવન ગા. ૯ પાર્શ્વનાથતીર્થસ્તોત્ર લૈ૦ ૧૧, પૂર્વાર્ધસંસ્કૃત–ઉત્તરાધપ્રાકૃતભાષામય સ્તવન ગ્લ૦ ૯, ભવત્રયસ્તવ ગા. ૨૪, પાંત્રીશ જીનવાણું સ્તવન ગાળ ૧૬, જીવવિચારસ્તવ ગા૦ ૪૦; યમકમયવર્તમાન ચતુર્વિશતિજિનસ્તવન કલે. ૩૯, વગેરે કૃતિઓ રચી હતી.
१. युगप्रधानयंत्र-प्रशस्ति : इति श्री भद्रबाहुप्रणीत दुःषमाप्रभूत श्चतुरधिक द्विसहस्रयुगप्रधानस्वरूपं सुखावबोधनार्थ श्रीदेवेन्द्रसूरिणा यन्त्रपत्रे न्यासीचक्रे ॥ श्रीचन्द्रगच्छे प्रद्योतनाभ श्री सोमतिलकसूरिस्तेषामुपाध्याय श्रीहंसभवनगणि प्रसादतः श्रीशिष्य श्रीकीर्तिभुवनेन श्रीमति स्तंभनकपुरे विक्रमात् संवत् विश्व-मनु (१४१३) वर्षे लिखितं श्रीपद्रपत्तवे श्रीवासुपूज्यप्रसत्तेः ।।
(-શ્રી પ્રશસ્તિસંગ્રહ ભાગ ૨, પ્રશ૦ નં૦ ૮)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org