SearchBrowseAboutContactDonate
Page Preview
Page 456
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ છેતાલીસમું આ૦ વિઘાનંદસૂરિ, આ ધર્મઘોષસૂરિ विबुधवरकीर्तिश्रीविद्यानन्दसूरिमुख्यैः । स्व-परसमयैककुशलैस्तदेव संशोधिता चेयम् ॥ १॥ (સં૧૩૨૩ થી ૧૩૨૭ આ૦ દેવેન્દ્રસૂરિત કર્મગ્રંથ ટીકા પ્રશસ્તિ) श्रीदेवेन्द्रगुरोः शिष्यो तमस्तोमैकभेदको । महाप्रभावौ जायेतां जम्बूद्वीपरवी इव ॥ ३० ॥ (–સં. ૧૪૬ ૬, આ૦ ગુણરત્નસુરિત ક્રિયારત્નસમુચ્ચય, ગુરુપર્વક્રમ) तत्पट्टेऽथ स प्रसिद्धप्रभावः श्रीमान् विद्यानंदसूरिः श्रिये स्तात् ॥१६९॥ (સં. ૧૪૪૬, આ૦ મુનિસુંદરસૂરિની ગુર્નાવલી) ૧. આ દેવેન્દ્રસૂરિની પાટે ૧. આ વિદ્યાનંદસૂરિ અને ૨ આ૦ ધર્મઘોષસૂરિ એમ બે આચાર્યો થયા હતા. વરદેવ પલ્લીવાલના વંશજે નાગેરથી પાલનપુર થઈ વીજાપુરમાં આવી વસ્યા. તેઓ વરહુડિયા તરીકે પ્રસિદ્ધ થયા. ( – પ્રક. ૩૮, પૃ. ૩૯૦) સં. શેઠ જિનચંદ્ર વરહુડિયા અને શેઠાણી ચાહિણીને ૧ સં૦ દેવચંદ્ર, ૨ નામધર, ૩ મહીધર, ૪ વરધવલ અને ૫ ભીમદેવ એમ પાંચ પુત્રો હતા. તથા ધાહિણે નામે પુત્રી હતી. તે પૈકીના વીરધવલનું લગ્ન હતું. વિવાહને માંડ સર્જાયો હતો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001078
Book TitleJain Paramparano Itihas Vol 3
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1964
Total Pages933
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy