SearchBrowseAboutContactDonate
Page Preview
Page 449
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૪ જૈન પરપરાના તિહાસ-ભાગ ૩જો [ પ્રકરણ જહાંગીરે ત્યાં આવીને પ્રતિમાઓ જોઈ, અને “ ભ॰ પાર્શ્વનાથની કૂંણા ઉપર પેાતાના નામના લેખા જોઈ તે શાંત પડયો, તેમજ જિનપ્રતિમાઓની ભવ્ય મુદ્રા જોઈ પ્રસન્ન થયા, અને ભ૦ મહાવીરસ્વામીની પ્રતિમાના આશીર્વાદ સાંભળીને ચકિત થયા, તે આચાર્યને નમસ્કાર કરીને પાછે. વન્યા. "" (-પ્રક૦ ૪૦, પૃ૦ ૫૩૩, ૫૩૫, પ્રક૦ ૪૪ પૃ૦ ૯૦) શેઠ કુંરપાળ-સેાનપાલે શત્રુ જયતીને યાત્રાસ`ઘ કાઢયો હતેા. હાથી, ઘેાડા વગેરેનું દાન આપ્યું હતું. મંત્રી કુરપાલને અમ્રુતદેવી નામે પત્ની હતી, તથા ૧ સંઘરાજ, ( પત્ની-સ`ધશ્રી), ૨ દુ`રાજ ( પત્ની-દુર્ગા શ્રી ) અને ૩ ધનપાલ એમ ત્રણ પુત્રા તથા બે પુત્રીએ હતી. ૧ મંત્રી સેાનપાલને કાશ્મીાદેવી નામે પત્ની હતી. તથા રૂપચંદ, ૨ ચતુર્ભૂજ અને ૩ તુલસીદાસ ( પત્ની-તુલસીદેવી ) એમ ત્રણ પુત્ર હતા. તેમજ બે પુત્રીઓ હતી. તે પૈકીની જાદા નામની પુત્રી હતી તે રૂપાળી અને સ્વભાવે ગ ંભીર હતી. તેને જેઠમલ નામે પુત્ર હતેા.૧ ૮. સંઘરાજ—તેને સઘશ્રી નામે પત્ની હતી. અને ચાર પુત્રા હતા. ૧. સ॰ રૂપચંદ્ર અને તેની ત્રણ પત્નીને પાળિયામાં કીંમતી ઇતિહાસ કાતરેલા છે. અમદાવાદમાં દૂધેશ્વરની ટાંકી પાસેના એક ખેતરમાં છેક નદી કિનારે વે છે તેના થાળામાં એક આરસનેા જોડેલા પાળિયા છે તે પાળિયામાં એક ધાડેસવાર પાસે ત્રણ સ્ત્રીએ છે. ઉપર ખૂણામાં સૂર્યંચદ્રની આકૃતિ છે, તેમાં આ પ્રકારે લેખ છે——— संवत् १६७२ वर्षे व शाख सुदि ३ गरेउ सं० सोनपाल पुत्र सं० रूपचंद માના પત્રો, વામા, રાર, નળી ત્રને સા ( સદ્ ) ગમન ીધો । શ્રીપાતસાદું सलेम विजयराज्ये श्री जहांगीर दली श्री अहिमदाबादनगरे साभ्रमतितीरे समं भवति, ओसवाल ज्ञातीय वृद्धशाखायां लोढागोत्रे रषभदास तत्पुत्र सं० कुअरपाल सोनपाल । (–ગુજરાતનું પાટનગર અમદાવાદ, પ્રક૦ ૪૬ પૃ૦ ૬૬૮) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001078
Book TitleJain Paramparano Itihas Vol 3
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1964
Total Pages933
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy