SearchBrowseAboutContactDonate
Page Preview
Page 413
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન પરપરાને ઇતિહાસ-ભાગ કો [ પ્રકરણ આ સૂરિવંશ સાથે શેઠ અલકના વંશજોના સબધ છે. તેથી શરૂમાં આ સૂરિવંશ બતાવી હવે શેઠ અલ્લકના વંશ બતાવીએ છીએ. ૩૧૮ ૧ શેઠ અલક-તે અસલમાં મેવાડના મારાવલી(માવલી)નેા વતની હતા. ત્યાંના નગરશેઠ હતા. જે કાઈ કારણે એકાએક પેાતાનું ગામ, જમીન અને મકાન છેડી, આભૂગિરિની તળાટીનાં કાશહૃદ ગામમાં આવી વસ્યા. તેણે કાશદ ગામમાં ધર્મપ્રેમી જૈનાને ધર્મારાધન કરવા માટે મંદિર, ઉપાશ્રય, વિગેરે ધર્માંસ્થાને બનાવ્યાં. તેણે જિનાલયમાં નિત્યપૂજા, તીથૅયાત્રા, ગ્રંથલેખન, આચાય વિગેરે પઢવીએ, ભાગવતી દીક્ષા વિગેરે ધર્મકાર્યમાં પેાતાનુ ધન વાપરી ધર્મમય જીવન ગાલ્યું. (શ્ર્લેા. ૧૫, ૧૬, ૧૭) ર. સિનાગ–તે દેખાવડા, સદાચારી, ઋદ્ધિસિદ્ધિવાળા, હતા. પર તુ એકાએક નિધન બની ગયા. આથી તે કાશદથી નીકળી, ધોળકામાં આવી વસ્યા. સૌ કાઈ ત્યાં તેને “સિદ્ધ” નામથી ખેલવતા હતા. તેણે ( સ ંભવતઃ–આ॰ જિનચંદ્રના ઉપદેશથી ) ધોળકાના માઢ-ચૈત્યમાં ભગવાન સીમ ધરસ્વામીની વિશાળ, ભવ્ય અને મનાહર જિનપ્રતિમા ” ભરાવી, પ્રતિષ્ઠા કરાવી. તેને વૃદ્ધાવસ્થામાં ઉદ્યોતન નામે પુત્ર થયા. (શ્ર્લાક, ૧૮, ૧૯, ૨૦, ૨૧) ૩. ઉદ્યોતન-તે ત્યાગી, ભેાગી, દેવગુરુધર્મના પ્રેમી, જૈનધમ માં અત્યંતરાગવાળે, અને સત્યવાદી હતા. (બ્લેક-૨૧) * 66 તેની વિનંતિથી વડગુચ્છના ૪૦ મા આ૦ આદેવસૂરિએ સ૦ ૧૧૯૦માં સિદ્ધરાજ જયસિંહના રાજ્યમાં ધવલકનગર (ધાલકા)માં શેઠ યશે!નાગ તથા શ્રી અશ્રુતાની વસતિમાં રહી, ૯ મહિનામાં “આખ્યાનમણિકાશ” ગા. ૫૪ની વૃત્તિ ગ્૦ ૧૪૦૦૦” મનાવી હતી. (વિ.સ. ૨૦૧૮માં આગમપ્રભાકર પૂર્વ પુણ્યવિજયજી મહારાજ સમ્પાદિત, બનારસની પ્રાકૃતટ્રેકટ સાસાયટી પ્રકાશિત આખ્યાનમણિ કાશની વૃત્તિ-પૃ૦ ૩૨૯, ૩૭૦ તથા પ્રસ્તાવના પૃ૦ ૧, ૬, ૭) નોંધ :- શેઠ પૂર્ણ દેવ પારવાડ”ના શેઠ ધીણાકે અને મેાટાએ સં॰ ૧૨૯૬માં ચૈત્ર વદ ૧૦ આ વૃત્તિની પ્રત લખાવી હતી. (પ્રક૦ ૪૫, પૃ૦ ૩૬૦) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001078
Book TitleJain Paramparano Itihas Vol 3
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1964
Total Pages933
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy