SearchBrowseAboutContactDonate
Page Preview
Page 411
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૬ જૈન પરપરાના ઇતિહાસ-ભાગ ૩જો [ પ્રકરણ ૬. ગૃપાઈઆએ સ૦ ૧૬૨૦ના વૈ૦:૩૦ ૨ ના રાજ શત્રુ જય તીમાં ભ॰ વિજયદાનસૂરિ "તથા 'આ॰ વિજયહીરસૂરિના હાથે દેરીઓમાં જિન પ્રતિમાએ પ્રતિષ્ઠા કરાવી. (−શ્રી જિનવિજયજીના પ્રા॰લે ભા॰ રો લેખાંક ન. ૧૦૮ પ્રક૦ ૫૭ શત્રુંજયની જિન પ્રતિમા ) ય. પાઈઆ વ્ય. પર્બત, વ્ય. કાન્હા, વ્ય. સહસવીર, વ્ય. ઉદ્દયકણું. શ્રાવિકા ક, શ્રા॰ રઢી, શ્રા॰ ષોષી (ખાખી) વગેરે એ જુદા જુદા ગ્રંથા લખાવ્યા. (શ્રી પ્રશસ્તિ સ ંગ્રહ ભા૦ ૨ પ્રશસ્તિ ન૦ ૨૬૯, ૨૭૨, ૨૪૧) આભૂ પારવાડ આલૂ પેારવાડ-વિક્રમની તેરમી સદીમાં સાંખિસંહ પારવાડના વંશમાં પણ આભૂ નામે પારવાડ શ્રાવકે થયે. તે માસણમાં રહેતા હતા, મલધાગચ્છના શ્રાવક ` હતા. મહામાત્ય-વસ્તુપાલ તેજપાલ તેમના દેોહિત્ર ( પુત્રીના પુત્ર ) થતા હતા. (-પ્રક૦ ૩૮, પૃ૦ ૩૭૫) શેઠ અલ્લકા શ અમે પહેલાં (–પ્રક૦ ૩૧, પૃ૦ ૭૨, ૫૦ ૩૬, પૃ૦ ૩૭૫) વડગચ્છની એક પ્રધાન પરંપરાના પટ્ટધરાનાં નામેા તથા તે પૈકીના કાઈ કાઈની ફૂંકી જીવનયાદી આપી છે. તેમાં વિશેષ આ પ્રમાણે જાણવું. ૩૫ આ૦ ઉદ્યોતનસરિસ૦ ૯૯૪. ૩૬ આસદેવસૂરિ તે વડગચ્છના મૂખ્ય ગચ્છનાયક હતા. ૩૭ આ॰ અજિતદેવસૂરિ, ૩૮ આ૦ આનંદસૂરિ. ૩૯ સૈદ્ધાન્તિકશિરોમણિ ગચ્છનાનાયક આ॰ નેમિચંદ્રસૂરિ સં૦ ૧૧૬૯, તથા તેમના ગુરુ ભ્રાતા આ જિનચ'દ્રસૂરિ. ૪૦ આ॰ આમ્રદેવસૂરિ આ॰ ચંદ્રસૂરિ. ૪૧ આ॰ હરિભદ્ર, આ॰ વિજયસેનસૂરિ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001078
Book TitleJain Paramparano Itihas Vol 3
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1964
Total Pages933
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy