________________
૩૪ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ મેટે સિદ્ધાંત ભંડાર લખાવ્યો, જેમાં સુવર્ણાક્ષરી પ્રતિઓ પણ લખાવી હતી.
અમદાવાદમાં રંગમંડપવાળું મેટું દેરાસર બનાવી પ્રતિષ્ઠા કરાવી. શત્રુંજય તીર્થ, ગિરનાર તીર્થના છરી પાળતા યાત્રાસંઘે કાઢયા. આબૂતીર્થની યાત્રા કરી ઘણું માન મેળવ્યું. (-પ્ર. ૪૪ પૃ.
૨૬, ૨૦૩ પ્ર. ૪૫ પૃ. ૨૪૩ – જૈન સત્ય પ્રકાશ, ક્ર. ૧૧૫) (૧) પારેખ આહસી શ્રીમાલીનો વંશ પહેલે–
(દેધર શ્રીમાલીને વંશ ૪થે.)
૧. આલહસી–તે વીશા શ્રીમાલી હતો. ગંધારને રહેવાસી હતે. સંભવ છે કે, તેના પિતાનું નામ દેધર શ્રીમાલી હેય.
(જૂઓ પ્રક. ૪૫ દેધર શ્રીમાલીને ૧, ૨, ૩, પૃ. ૩૪૨, ૩૪૩) ૨. હસી ૩. ધનરાજ ૪. ઉલહસી –તેનું બીજું નામ “મુહશી” પણ મળે છે. તે ઉદાર હતે. ૫. સમરશી ૬. અર્જુન ૭. ભીમ-તેની પત્નીનું નામ લાલુ હતું.
૮. જસિયા–તેનું બીજું નામ જય પણ મળે છે. તેને જસમદે નામે પત્ની હતી. તથા ૧ વજિયા, અને ૨ રાજિયા, એમ
બે પુત્ર હતા. ૯વજિયા પારેખ–તેને “વિમલાદેવી” નામે પત્ની હતી. અને
૧. ગંધારના શ્રીમાલી પરી દેવજી, તેની પત્ની કમલાદેવી, તેને પુત્ર પરી મથા, તથા ગૂર્જર દોશી શ્રીકરણની પત્ની અને પુત્ર દો હંસરાજ તથા શેઠ વર્ધમાન, રામજી શ્રીમાલી, સં૦ જીવંત પોરવાડ વ્ય) વઈયા પોરવાડ દો. પચાણ વગેરેએ શત્રુંજયતીર્થમાં ભ૦ આદિનાથ વગેરેની દેરીઓ બનાવી, તેની સં. ૧૬૨૦ના વૈશાખ સુદિપ ને ગુરુવારે તપાગચ્છના ભ. શ્રી વિજયદાનસૂરિ તથા આ૦ શ્રીહીરવિજયસૂરિના હાથે પ્રતિષ્ઠા કરાવી.
(જિન. પ્રલે. સં૦ ભાવ ૨, પ્ર. ૫૭)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org