________________
૩૧૮ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ વાઘેલારાજાએ વડાલીની કન્યાને કાપડામાં પિતાના દેશ, નગર અને ગામના મનુષ્ય દીઠ એકેક ગદિયાણ આપે. ધીમે ધીમે તેની પાસે પરિમાણ કરતાં વધુ ધન થયું. એટલે તેણે આ ધર્મષસૂરિને પધરાવી, ચૈત્યપરિપાટીમાં ૭૨ હજાર રુકમા ખરચી, સંઘને પહેરામણ કરી.
મંત્રી પિથડે આચાર્ય મહારાજના ઉપદેશ શત્રુંજયતીર્થમાં બાવન દેરીઓવાળે “કોડાકેડી જિનપ્રાસાદ બંધાવ્યું. બીજા પણ ૮૪ જિનપ્રસાદે બંધાવ્યા. સેંકડે જિનપ્રાસાદેના જીર્ણોદ્ધાર કરાવ્યા. પાટણમાં ચાર જ્ઞાનભંડારે સ્થાપન કર્યા. ૩૦૦ જિનાલનાં શિખર ઉપર સેનાના કળશે ચડાવ્યા.
૧. શત્રુંજય, ૨ તારંગા, ૩ વિદ્યાનગર, ૪ પિસીના તીર્થ તથા ૫ ઈડરગઢ, એ પાંચ તીર્થોના છ'રી પાળતા યાત્રાસંઘે કાઢયા અને સંઘપતિપદ મેળવ્યું. શત્રુંજય મહાતીર્થમાં પદ ધડી સેનું વાપરી ઈન્દ્રમાળા પહેરી, “મૂળગભારાને ૨૧ ધડી સોનું ખરચી ૩ અંગુલ જાડા” સોનાના પતરાથી મઢાવ્યું”. સ. ઝાંઝણે ૧૮ ભાર સોનું ખરચી ઘણો લાભ લીધા.
(૨) આવ ધર્મષસૂરિ ગોધરાથી વિહાર કરી માંડવગઢ પધાર્યા, ત્યારે ત્યાં વીશા પોરવાડ જ્ઞાતિના પેથડે ૪૨ ધડી સેનું વાપરી માંડવગઢ તથા ધાર વગેરે સ્થાનોમાં બનાવેલા ૨૧ જિનપ્રાસાદમાં સાત જાતની ધાતુથી બનાવેલી જિનપ્રતિમાઓની પ્રતિષ્ઠા કરાવી. (-વીરવંશાવળી, વિવિધ છીયપટ્ટાવલી; પૃ. ૨૦૯) મંત્રી ઝાંઝણુ –
મંત્રી પેથડને તે પુત્ર હતો. દિલ્હીના શેઠ ભીમસિંહની પુત્રી સૌભાગ્યદેવીને તે પરણ્યો. માંડવગઢને તે મંત્રી બન્યા. તે બુદ્ધિશાળી અને ચતુર હતો. જા હંમેશાં ભેજન વખતે તેને ત્યાંથી તાજું ઘી મંગાવતે. ઝાંઝણને રાજાની આ રીત પસંદ ન પડી. આથી તેણે એક દિવસે રાજદાસીનું ભયંકર અપમાન કર્યું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org