________________
વિજયચન્દ્રસૂરિ
વાસીઓ સાથે પાસસ્થાવાળી
પિસ્તાલીસમું ] આ શ્રી દેવેનસરિ.
૨૮૧ આ બાર વર્ષના ગાળામાં આ૦ વિજયચન્દ્રસૂરિ ખંભાતમાં ચૈત્યવાસીઓની પાસસ્થાવાળી “વડીષાળમાં રહ્યા ત્યાં તે ચિત્યવાસીઓ સાથે મીઠસંબંધ, શ્રાવકે પ્રત્યેને ગાઢપ્રેમ અને ઋદ્ધિગારવથી શિથિલાચારી–પ્રમાદી બની ગયા હતા. તેમણે “આ૦ દેવેન્દ્રસૂરિની આજ્ઞા” છેડી, પિતાને સ્વતંત્ર ગછ બનાવ્યું.
(પ્રક૪૪ પૃ૦ ૧૨) આ૦ દેવેંદ્રસૂરિ પિતાના સંવેગી પરિવાર સાથે ગૂજરાતમાં આવ્યા. અને સં૦ ૧૩૧૯માં ખંભાત પધાર્યા. આ. વિજયચંદ્રસૂરિએ ગર્વના ઘેનમાં તેમને વિનય–સત્કાર કર્યો નહીં, તેમજ શિથિલાચાર પણ છેડયે નહીં. આ૦ દેવેન્દ્રસૂરિએ “આ શિથિલાચારીઓની વડીપિોષાળમાં ઊતરવાનું ઉચિત ન ધાર્યું. અને બીજા સ્થાનમાં ઊતરવાને વિચાર કર્યો.”
આ રીતે સં. ૧૩૧૯માં બે ગુરુભાઈઓ વચ્ચે ખંભાતમાં ભેદ પડ્યો. ઘણા વિચારશીલ શ્રાવકને “આ બંને આચાર્યો વચ્ચે ભેદ પડે” તે ઠીક ન લાગ્યું. સંગ્રામ સેનીને પૂર્વજ “એની સાંગણ ઓસવાલે આ બંને શાખામાં કયી શાખા સાચી છે? તેને નિર્ણય કરવા તપસ્યા કરી, પ્રત્યક્ષપ્રભાવિ જિનપ્રતિમાની સામે ધ્યાન ધર્યું.” શાસનદેવીએ સાંગણ સેનીને જણાવ્યું કે, “આ દેવેન્દ્રસૂરિ યુગેરમ આચાર્યપુંગવ છે. તેમની જ ગચ્છપરંપરા લાંબા કાળ સુધી ચાલશે, માટે તારે તેમની ઉપાસના કરવી.”
(—ગુવોવલી લે ૧૩૭–૧૩૮) સં. એની ભીમદેવ ત્યાગ અને સંયમમાર્ગની તરફેણ કરતો હતું. તેણે આ દેવેન્દ્રસૂરિને નાની પિલાળમાં ઉતાર્યા. આથી આ દેવેન્દ્રસૂરિને શિષ્ય પરિવાર સં. ૧૩૧૯ માં ખંભાતમાં લઘુષાળના નામે પ્રસિદ્ધિ પામે “લઘુષિાળ એ વાસ્તવમાં તપાગચ્છનું જ નામાન્તર છે.”
ગછભેદ–આ. વિજયચંદ્રસૂરિને શિષ્ય પરિવાર માટી પાષામાં જેમને તેમ શિથિલ બની રહ્યો. આ શિથિલઆચારના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org