________________
૨૭૨
જૈન પરંપરાને ઈતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ ૩. જેનેને ગઢની દીવાલે સારી સ્થિતિમાં રાખવાને તથા રીપેર કરવા તથા ફરી બાંધવાને માટે પરવાનગી માંગવાની જરૂર નથી. પણ તેઓએ તેમ કરવામાં હાલની જગ્યા તથા ઉંચાઈ પહોળાઈમાં ફેરફાર કરવાનું નથી પરંતુ તેઓ હાલના હૈયાત દેરાસરના કેઈ પણ ભાગને લગતી ગઢની દીવાલ હોય તે તે દેરાસરની ઉંચાઈમાં ફેરફાર કરતાં, ગઢની દીવાલને બીજી દીવાલ પ્રમાણે ઉપગ કરી શકશે. તેઓને વળી ગઢની દીવાલોના બીજા ભાગે વધારેમાં વધારે પચીસ ફીટની ઉંચાઈ સુધી વધારવાને છુટ છે.
૪. દરબાર તરફની કઈ પણ જાતની દખલગીરી વગર ડુંગર ઉપરના ગઢ બહારના દેવાલને જૈને વહીવટ કરવા હકદાર છે.
પ. પગલાં, દેરીઓ અને છત્રીઓ જે ગઢ બહાર ડુંગર ઉપર આવેલાં છે તે અને કુંડ અને વીશામાઓ (છેવટના બે જાહેરના ઉપગ સારૂ વાપરવાની છુટ રાખી) જૈનેની માલીકીના છે અને જેને પરવાનગી મેળવ્યા સીવાય તેનું સમારકામ કરી શકશે.
૬. આ કુંડમાં પાણી આવવાની નીકોને સમાર કામ કરી, સારી હાલતમાં રાખવાનું પાલીતાણા દરબારને કરવાનું છે.
૭. જૈનને કઈબી જાતની પરવાનગી માગ્યા સીવાય જાહેરના ઉપગના સાથે ડુંગરની તલાટીથી તે ગઢ સુધી મોટા રસ્તાને નામે ઓળખાતે રસ્તા અને તેની બાજુની દીવાલે કઈ પણ જાતની પરવાનગી માગ્યા સીવાય જૈને રીપેર કરી શકશે. અને જાહેર પ્રજાને તે રસ્તાને ઉપયોગ કરવાની છુટ રહેશે.
૮ પાલીતાણ દરબારે પિતાના ખર્ચે નીચેના સાત રસ્તાઓ નિભાવવાના છે. (૧) મેટા રસ્તાથી શ્રીપુજની ટુંકે જતા રસ્તે. (૨) ઘેટીની પાયગાનો રસ્તો. (૩) રોહીશાલાની કેડીને રસ્તે. (૪) છ ગાઉના ડુંગરને રસ્તે. (૫) શેત્રુંજી નદીની કેડી. (૬) દેઢ ગાઉના ડુંગરને રસ્તો અને (૭) છ ગાઉ રસ્તાને મળતા શાખા રસ્તાઓ અને બીજા રોહીશાલા રસ્તાથી નીકળી છ ગાઉના ડુંગરને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org