________________
ગુમાલીસમું ] તપસ્વી હીરલા આ૦ જગચંદ્રસૂરિ
૨૬૫ આમાં વિચારણીય વસ્તુ એ છે કે, દસ્તાવેજોને અનુસરવું કે એજન્સીના આ લખાણને અનુસરવું? એટલે વચલા ગાળાના દસ્તાવેજોનું હવે સ્થાન જ ન રહ્યું.
સને ૧૮૮૫–૧૮૯૬– સૂરતનાં શેઠાણ જસકુંવરે પાલીતાણુમાં ધર્મશાળા બાંધવાનું શરૂ કર્યું તેમાં કડિયા અને મજૂર પાલીતાણાના હતા. એક મજૂરે ભૂલથી કે કેઈની શિખવથી પાસેની રાજ્યની જમીનમાં રહેવા ચાર આનાની કિંમતને એક પથ્થર ઉઠાવી, ધમશાળાના પથ્થર સાથે મૂક્યો. રાયે ચાર આનાની કિંમતને પથ્થર, છે એમ જણાવી શેઠાણીને જ ચેર બનાવી, ચેકીમાં બેસાડી. અને રાજ્યની કોર્ટમાં કેસ ચલાવ્યું. પરિણામે સૂરતવાળાએ મુંબઈ સરકારને અપીલ કરી, જેમાં રૂપિયા ચારથી પાંચ હજાર ખરચાયા.
મુંબઈના શેર બજારને માટે વેપારી શેઠ પ્રેમચંદ રાયચંદ શત્રુંજયની યાત્રાએ આવ્યું, તે અને ઠાર માનસિંહજી વચ્ચે સાધારણ વાત ચાલતી હતી, એ વખતે શેઠ મુંબઈને શેર બજારના બે તાજ બાદશાહ મનાતા હતા,શેઠે ઠકેરને જણાવ્યું કે, “આ તીર્થને ઝઘડે કાઢી નાખે.” ઠાકરે જવાબમાં કહ્યું કે, “તમે કહો તે. શત્રુંજય તીર્થ તમને ભેટ આપી દઉં.”
શેઠે કહ્યું: “શેઠે અને સોદાગર ભેટ લેવા ઇરછે નહીં, તે તે રાજા-મહારાજાઓનાં માન-સન્માન ઈચ્છે, તે મારે આ ભેટ ન જોઈએ, પણ જેટલી જોઈએ તેટલી રકમ માગે. “રકમ તમારી અને તીર્થ મારું.”
આ પ્રમાણે મૈત્રીભાવે વાત ચીત ચાલી, પણ કંઈ નિર્ણય થયો નહીં. શેઠને એકાએક મુંબઈ જવું પડ્યું. અને તે વાત માત્ર વાત રૂપે જ બની રહી,
ઠાકોરે પ્રસંગ આવતાં આ ખાનગી વાતચીતને આગળ ધરી સરકારને જણાવ્યું હતું કે, શત્રુંજયને પહાડ (મારે) પોતાને છે. એટલે હું તેને વેચી શકું છું વગેરે.
સને ૧૮૯૦-૧૮૯૧-ઠાઠ માનસિંહજી તે પછી બૂટ પહેરી,
અથડા જ બાદશાહ મનાતા હતા. એ વખતે કે માનસિક સ્થચ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org