________________
સુમાલીસમું ] તપસ્વી હીરલા આ૦ જગચંદ્રસૂરિ રાજ્યની મુરાદ ઠાકરેની મનેભાવના
(૨૪) ઠાબેંઘણજી, (૨૫) ઠા. પ્રતાપસિંહજી, (૨૬) ઠા સૂરસિંહ વગેરેની મુરાદ હતી કે
(૧) શત્રુંજય પહાડ ઉપર જેનેની ટૂંકે વગેરે મિલ્કત છે તેના ઉપર રાજ્યની માલિકી અને સર્વોપરિ સત્તા સ્થાપવી. પિતે ભારતના સર્વ જેનેના રાજા બની રહેવું.
(૨) વિવિધ ઉપાયે વડે રખેપાની રકમ વધારવી.
(૩) જેનેની એકતા તથા શેઠ આ૦ કપિઢીને તેડવી અને જેમાં ભાગલા પડાવી રાજ્યની સત્તા જમાવવી.
તે ઠાકોરો એ પિતાના આ ઉદ્દેશને સફળ બનાવવા વિવિધ પ્રયત્ન કર્યા હતા, એ પ્રયત્નમાંના કેટલાક આ પ્રકારે હતા.– - કર્નલ ડયુ. લોંગ (સને ૧૮૪૫ મે થી ૧૮૫૯ ફેબ્રુઆરી) તેણે સને ૧૮૪૫માં તપાસ કરી જાહેર કર્યું કે–ઠા. નોંઘણુજીએ અરજીમાં જણાવ્યું કે, “શેઠને હાથમાંથી ઈજારે જવાથી નારાજ થઈને તે અમારા યુવરાજ ઉન્નડજીને ટી સલાહ આપી ઉશ્કેરે છે. અને જેનેએ પાલીતાણાની વેરા ભરતી પ્રજાની રાવળી જમીનમાં ધર્મશાળાઓ બંધાવી છે. ઠાકર આમ જણાવે છે પણ અમને તપાસ કરતાં માલુમ પડયું કે, તેમની આ બધી વાત ખોટી છે.
ઠાકરે આવી નવી નવી સતામણી શરૂ કરી. આથી એજન્સીએ તે સતામણીને દૂર કરવા પાલીતાણામાં એજન્સીના અમલદાર રામરાયને ગોઠવ્યો.
ઠાકોરે શત્રુંજય પહાડ ઉપરનાં લાકડાં ઘાસ વગેરે લઈ જનારા ઉપર જકાત નાખી ટેક્ષ નાખ્યા. ઠાકોરે સને ૧૮૬૧માં પહાડ ઉપરનું જેનેનું ખેડાઢારનું ગામ જપ્ત કર્યું. એજન્સીઓ વચ્ચે પડીને ખેડાઢેર ખાતાને પિતાનું અમદાવાદ પાસેનું રાંચરડા ગામ આપ્યું. જેનેએ ખેડાઢેરનું ખાતું છાપરીયાળીમાં સ્થાપન કર્યું.
પિ૦ એ. આર. એચ. કીટીંજે (તા. ૩૧-૧-૧૮૬૩ થી તા.
આવી જાય છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org