________________
જૈન પરંપરાના ઇતિહાસ-ભાગ ૩જો
[ પ્રકરણ
નગરશેઠના વડા ( લૂડિયા વડા ) છે. ત્યાં એક ખાવાના મઠ હતા. એ જાહેર વાત છે. આ જમીનવેચાણના દસ્તાવેજો પાલીતાણા રાજ્યના દફતરમાં હતા. રાજ્યે તેને નાશ કર્યાં હતા, પણ રાજ્ય-બહાર એજન્સીમાં સાનગઢ વગેરે સ્થાને તેના દસ્તાવેજો સુરક્ષિત હતા.
૨૪}
ઠા સૂરિસિહજીએ ક લ ડબલ્યુ લોંગ સાહેબને (સને ૧૮૪૧) ના મેથી ૧૮૫૯ ફેબ્રુઆરી સુધી ) અરજીમાં જણાવ્યું કે,, નેએ જેને એ વેરા ભરનારાની વસ્તિમાં ધમ શાળાએ બંધાવી છે.” પરંતુ એજન્સીમાં રહેલા દસ્તાવેજોએ એ વાતને જૂડી ઠરાવી હતી.
આ ઈજારા ઠા૦ પ્રતાપસિહ ઠા॰ સૂરિસિંહ સુધી ચાલ્યા હતા. જુદા જુદા કેસના કાગળાથી માલુમ પડે છે કે-આ ઈજારાના કાળમાં સને ૧૮૨૫-૩૦માં શેઠ હઠીભાઈ એ પણ બીજી ૩૦૦૦૦)ની રકમ આપી હતી, ઈજારા નગરશેઠ હેમાભાઈ પ્રેમાભાઈ સુધી ચાલ્યા.
ટા ઉનડજી સાત પુત્રાને મૂકીને સ૦ ૧૮૭૭ (સને ૧૮૨૦)માં મરણ પામ્યા, ઉન્નડજીના સમયે સં૦ ૧૮૩૭-૪૧-૪૩માં સૂરતના સઘવી પ્રેમચંદ માદીએ શત્રુ જય તીના સંઘ કાઢચો હતા. ઠા ઉન્નડજીએ તેની સાથે મીઠા વર્તાવ રાખ્યા હતા. તેણે ડા॰ ઉનડજીને મેાટી રકમ આપી, સૌ યાત્રિકાના રખેાપાકર માફ઼ કરાવ્યા હતા. સ॰ પ્રેમચંદ મેાદીએ તપગચ્છના ૬૭ મા ભટ્ટારક વિજયજિનેન્દ્ર સૂરિની પાસે સં ૧૮૪૩ના મહા સુદ્ઘિ ૧૧ ને સેામવારના રાજ મેદીની ટૂંકની પ્રતિષ્ઠા કરાવી હતી. (પ્રક૦ ૫૭ સૂરતના સંઘપતિ)
આ સમયે જેને એ ખીજી ઘણી નવી ટૂંકા બનાવી પ્રતિષ્ઠા કરાવી. ૨૩, ડ્રા॰ કાંધાજી ( ચેાથેા )સને ૧૮૨૦ થી ૧૮૪૦ (૧૫મા ) ઠા૦ કાંધાજી (બીજા) વગેરેએ સને ૧૬૫૧માં શત્રુંજયના રખેાપાનું કામ માથે લીધું હતું, તેના વંશજોએ પ્રમાણિકપણે આદિનાથ ભગવાનની સેવા કરી, તેથી તે સૌને લાભ થયા, જૈનસંઘની એથમાં રહીને ધન પણ મેળવ્યું, અને સૈન્ય વધાર્યું. ગારિયાધારનું રાજ્ય મજબૂત બનાવ્યું. આ કામ ઠા॰ ઉનડજી (સને ૧૮૨૦ ) (વિ॰ ૧૮૭૭) સુધી એક નિષ્ઠાથી થતું રહ્યું, પરંતુ તેને વારસદાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org