________________
૨૪૦ જૈન પરંપરાને ઈતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ સિક્કાઓ ૧ રૂપિયે = કા કેરી બે કેરી = ૧૫ દેકડા જામશાહી કેરી = ૦-૪-૬ ૧ કોરી = ૩૦ દેકડા દિવાનશાહી = ૦-૪-૬ ૧ ઢીંગલે = ૧૫ દેકડે રાણશાહી = ૦-પ-૩ ૧ ઢબુ = ૩ દેકડા
રીખાલ = ૨–૮–૦ જૂની જામશાહી
કેરી = ૦-૬-૦ ( પાન : ૧૫૬ )
( પાન : ૩૮૪) (ધનજી શાહે રચેલી “કાઠિયાવાડ લેકલ ડિરેકટરી નામના આધારે)
૧૬. ઠા. શ —એ સમયે ગુજરાતમાં સૂબાઓ શિસ્તખાન તથા શાહજાદ, મુરાદબક્ષ (સને ૧૬૪૮ થી ૧૬૫૨) થયા હતા. એ સમયે શાહજાદાઓ અને બાદશાહ શેઠ શાંતિદાસ ઝવેરી પાસેથી લાખની રકમની લેવડદેવડ કરતા હતા.
શેઠ શાંતિદાસ ઝવેરીએ શાહજાદા મુરાદ અને શાહજાદા ઔરંગઝેબને એક લડાઈમાં રકમની જરૂર હતી ત્યારે પા લાખ રૂપિયા ધીર્યા હતા. આમ લેવડદેવડને સંબંધ હોવાથી તે બન્ને શાહજાદા શેઠ ઉપર ઘણુ ખુશ હતા. પરિણામે ગુજરાતના સૂબા શાહજાદા મુરાદબક્ષે બાદશાહ શાહજહાંની સમ્મતિ મેળવી જુલસી સન ૩૦, મહોરમ ઉલહરામ મહિને, તા. ૨૯ મી, હીજરી સન ૧૦૬૬, સને ૧૯પ૬, વિ. સં. ૧૭૧૩ ના કાર્તિક શુદિ ૧ ના રોજ શેઠ શાંતિદાસ ઝવેરીને શત્રુંજય ‘પહાડ-પાલીતાણું ઈનામમાં આપ્યાં અને તેનું ફરમાન લખી આપ્યું, બીજું આગળ પાછળનું સઘળું દેવું પાછું વાળવા છૂટી છૂટી રકમ આપી તેમજ આ રીતે બદલે વાળે.
(પ્રક. ૪૪, પૃ. ૧૫૬ થી ૧૫૯ માં બાફ. નં. ૧૭ પૃ. ૨૨૬) પહાડ ભેટ આપ્યાની સનંદ આ પ્રકારે છે.–
લા
શહિડાઈ
લેવડદેવડને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org