SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ સુમાલીસમું ] તપસ્વી હીરલા આ॰ જગચ્ચદ્રસૂરિ ૨૧૩ તેઓ ત્યાંથી રાતેારાત નીકળી સેાજિત્રા થઈ” ખભાત પહોંચી ગયા બાદશાહી માણસાએ” સાજિત્રા થઈ ખભાત આંવીને સ૦ ૧૫૭૨ માં ભ॰ હેવિમલસૂરિને પકડીને કેદમાં પૂર્યા.” માદશાહે ખંભાતના સંઘના ૧૨૦૦૦ ટકા દંડ કર્યો, અને તે રકમ તેમની પાસેથી વસૂલ કરી આચાર્યને છૂટા કર્યાં. ભ॰ હેમવિમલસૂરિએ ફરી ફરી આવા ઉપદ્રવ ન થાય એ માટે આયંબિલનું તપ કરી, સૂરિમંત્રના જાપ કર્યાં. અધિષ્ઠાયક દેવે જણાવ્યું કે, “આક્ષેપ કરા, ધન પાછું આવશે.” આથી આચાર્યશ્રીએ ૧ શતાથી ૫૦ હર્ષ કુલણ, ૨૫૦ સંઘષગણિ, ૩ ૫૦ સચમકુશળણિ અને ૪ શીઘ્રકવિ ૫૦ શુભશીલણ એ ચાર ગીતાર્થોને આજ્ઞા કરી, ચાંપાનેર માકલ્યા. તેઓએ મા॰ મુજને કાવ્યકલા અને ઉપદેશથી રંજિત કરી ખંભાતના સંઘને બાદશાહ પાસેથી ૧૨૦૦૦ ટકા પાછા અપાવ્યા. (-સ’૦ ૧૬૩૬ ની તપાગચ્છ લઘુ પાષાળ પટ્ટાવલી, ભ॰ હેમવિમલસૂરિ-ચાલુ ઇતિ॰ પ્રક૦ ૫૫) ૮. અહમદ (બીજો)– (રાજ્યકાળ સને ૧પર૩; સ૦ ૧૫૮૨) તેનું ખીજું નામ ખા॰ સિદશાહ પણ મળે છે. તેણે લાડીના દુદાજી ગેાહેલને જૂનાગઢના રા'માંડલિક પાસે દગાથી મરાવી, રા’માંડલિકને મુસલમાન બનાવી, ખાનજહાન નામ આપ્યું. ખાનજહાન સને ૧૪૭૪માં મરણ પામ્યા. તેને માણેકચાકમાં દફનાવવામાં આવ્યા, રા'માંડલિકની કખર અમદાવાદમાં માણેકચાકમાં કોઈ એળમાં પેસતાં જમણી ખાજુની એક દુકાનમાં છે. તેના ઉપર રાજ ફૂલ ચડે છે. (–ગુજરાતનું પાટનગર અમદાવાદ, પૃ૦ ૬૪૭) ૯. લઘુ મહમ્મદ (ત્રીજો)–(રાજ્યકાળ સને ૧૫૨૩ થી ૧૫૨૬) તે મા॰ મુજફ્ફરના બીજો પુત્ર હતા. સં૦ ૧૫૮૨ માં અમદાવાઢની ગાદીએ બેઠે, તે મહેમદાવાદમાં વધુ રહેતા હતા. હરણુ વગેરેના શિકાર કરવામાં મસ્ત રહેતા. સંભવ છે કે તેના સમયે પાટણમાં સૂબેા શેરશાહ હાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001078
Book TitleJain Paramparano Itihas Vol 3
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1964
Total Pages933
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy