________________
૧૯૪
જૈન પરંપરાને તિહાસ-ભાગ ૩જો
[ પ્રકરણ
લૂંટી લીધું. સૂબાએ આ ઘટનામાં સફળ થવાથી વધુ જોરમાં આવ્યા અને સંભવ છે કે, તેમણે સિદ્ધપુરના રુદ્રમહાલયના તથા પાલનપુરના એક જિનપ્રાસાદને પણ નાશ કર્યાં હાય.
(૧૦) મુજફ્ફરખાન–(રાજ્યકાળ-સને ૧૩૯૧ થી ૧૪૦૧) ઉપરની ઘટનાએ અન્યા પછી તે સુખાને વિજયના ગવ ચડયા હતા. અને તે જ અરસામાં દિલ્હીની ગાદીએ રાજપલટો થયા હતા. આથી તેણે કુદરતે સાંપડેલી તકના લાભ લઈ લેવા ” સાહસ ખેડયું. એ ગૂજરાતના છેલ્લા સૂત્રેા હતેા. ગુજરાતના બાદશાહે
66
""
(૧) બાદશાઢ સુજફ્ફરશાહ (રાજ્યકાળ−૧૪૦૭ થી ૧૪૧૧) તેનું ખીજુ નામ મદાફરખાન પણ મળે છે. તેણે દિલ્હીની ગાદીના બાદશાહેાની અંધાધૂંધીના લાભ લેવા પેાતાના પુત્ર તાતારખાનને “ બાદશાહ મહમુદ નામ આપી, એકાએક ગૂજરાતને સ્વતંત્ર બાદશાહ બનાવી, સને ૧૪૦૧માં પાટણની ગાદીએ બેસાડયા, પરંતુ આ પિતા-પુત્ર વચ્ચે એ વર્ષોં જતાં વિરાધ જન્મ્યા, એટલે સૂબા મુજફરખાને “ પુત્ર મહમુદ ”ને મરાવી નાખ્યા. અને તે ગુજરાતને સ્વતંત્ર માદશાહે અની, સને ૧૪૦૭માં પાટણની ગાદીએ બેઠા. તેણે ગુજરાતના બાદશાહ તરીકે પહેલા સિક્કા પડાવ્યા, તેના પુત્ર તાતારખાનને અહમદશાહ નામે પુત્ર હતા. શાહજાદા અહમદે દાદા મુજરશાહને સને ૧૪૧૧માં વિષના પ્યાલા મેકલી પી જવાનેા હુકમ કરી, મારી નખાવ્યેા.
(ર) આદશાહ અહમ્મદશાહ (રાજ્યકાળ–સને ૧૪૧૧ થી ૧૪૪૨; વિ૰ સ૦ ૧૪૬૭ થી ૧૪૯૯)
તે ખા॰ મુજફ્ફરશાહના પુત્ર તાતારખાનના પુત્ર હતા. તેણે ૩૧ વર્ષ ૭ મહિના અને ૬ દિવસ સુધી ગૂજરાતનું રાજ્ય કર્યું. જેમ દિલ્હીના ખા૦ અકબરના સ્વભાવ અકળ મનાતા હતા તેમ ખા॰ અહુમઢના સ્વભાવ પણ અકળ મનાતા. જો તે દિલ્હીની ગાદીએ થયેા હેાત તે બાદશાહ અકબરની જેમ ઇતિહાસમાં પેાતાની અમર નામના નોંધાવત.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org