________________
૧૮૮
જૈન પરંપરાના ઇતિહાસ—ભાગ ૩જો
[ પ્રકરણ
હાથમાં લઇ પ્રભુ પ્રાથના કરી, ગળામાં દેરી પહેરી, એક બ્રાહ્મણના હાથે જ ફાંસી લીધી.
ભારતના ઈતિહાસ કહે છે કે આ ફાંસી તે બ્રહ્મહત્યા રાજહત્યા, માનવહત્યા અને સ્વતંત્રતાની જ હત્યા હતી.
( તા. ૫-૯-૧૯૩૭નું સચિત્ર નવયુગ પૃ. ૨૩, ૨૮ શ્રી ઇંદ્રદેવને કિધર કા ? શિર્ષીક લેખ”).
ઃઃ
વાન હેસ્ટીંગ બ્રિટન ગયા ત્યારે તેની વિરુદ્ધમાં લાંચ વગેરે ગુનાઓ અંગે લ’ડનની પાર્લામેન્ટમાં “ સાત વર્ષ સુધી કેસ ચાલ્યેા.” અંતે પાર્લામેન્ટે તેને દેશના વફાદાર માણસ સમજીને બધા ગુનાઓ માટે માફી આપી. તે સને ૧૮૧૮ માં મરણ પામ્યાં
તેણે શેઠ હરખચ'દને વિ. સ. ૧૮૪૦ એટલે સને ૧૭૮૪માં ખિતાખ અને જગત્ શેઠની પદવી ” આપી હતી. ત્યારબાદ તેના વશની જગશેઠની પદવી સદા માટે બધ કરી.
(૨) લા` કા`વાલીસ ( સને ૧૭૮૬ થી ૧૭૯૩) તેણે બંગાળમાં જમીનદારી અંગે નવા બદોબસ્ત કરી જમીનદારે ને વધુ હુક આપ્યા. જેમાં ઘણા મૂડીઢારાને નુકસાન થયું. “ જગોઠ હરખચંદની ” પારસનાથ પહાડની ઈનામી જમીન હતી તે જમીન આ નવા દેખસ્ત થતાં સને ૧૭૮૬ માં પાલગજ રાજ્યમાં દાખલ થઈ ગઈ.’
(૧૪) લાડ ડેલહાઉસી
સને ૧૮૪૮ થી ૧૮૫૬) આ સમયે ભારતમાં નહેરા અને પૂલેામાં સુધારા થયા. તથા તાર-ટપાલ, રેલ્વે, અને શિક્ષણખાનું વગેરે નવેસરથી શરૂ થયાં.
સર મેકાલ્ડે : ભારતને માટે શિક્ષા પ્રણાલી મુકરર કરી અને તેણે સાર્ સાફ્ જાહેર કર્યું કે “કાઈભી હિન્દુ જિસને અંગ્રેજી શિક્ષા પ્રાપ્ત કરલી હૈ અપને ધાર્મિક અનુરાગકે કભી અક્ષુણ્ણ નહી રખ શકતા !’” મેરા દૃઢ વિશ્વાસ હૈ કિ હમારી શિક્ષા પ્રણાલી યાજના પર અમલ કિયા જાય તે ૩૦ વર્ષોં કે ભીતર ભારતકી ઉચ્ચ જાતિમે એક ભી મૂર્તિપૂજક નહી બચેગા. નોંધ : સ્પષ્ટ વાત છે કે અંગ્રેજી રાજ્ય ગયું. તે પ્રજા પાસેથી લેવાના ગુણા પણ તેની સાથે ગયા. માત્ર ઉપર લખ્યા મુજબ ભારતીય સંસ્કૃતિની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org