________________
તપસ્વી હીરલા આ જગચ્ચદ્રસૂરિ
૧૫૧
ચુમાલીસમું ] જૈન સંઘના મુખ્ય આગેવાન હતા. તેણે અમદાવાદમાં “ સૂરદાસ શેઠની પેાળ ” મનાવી હતી. જે હાલ પ્રસિદ્ધ છે.
66
તેને (૧) રતન અને (ર) ધનજી એમ બે પુત્રી હતા. (૧) ગારિયાધારના ઠા॰ કાંધાજી ગોહેલ વગેરેએ વિ॰ સ॰ ૧૭૦૭ સને ૧૬૫૧માં શેઠ શાન્તિદાસ સહસ્રકિરણ અને શા. રતનાસૂરા સાથે જ શત્રુ જયતીર્થના રખાપાના કરાર કર્યા હતા.” (જાએ આ૦ ક॰ પેઢી પ્રકાશિત રખેાપાના કાગળા) (૨) શેઠ “ રતનાસૂરા” વિ॰ સ૦ ૧૭૭૦ સુધી વિદ્યમાન હતા. અને “ સૂરતના સંઘપતિ પ્રેમજી પારેખ ”ના યાત્રાસંઘ સાથે શત્રુજય મહાતીર્થની યાત્રા કરવા ગયેા હતા.
tr
,,
( જૂએ પ્ર૦ ૧૭–“ સૂરતના સંઘપતિએ. ’”) (૩) શા॰ ધનજીએ ભ॰ વિજયદેવસૂરિના ઉપદેશથી સ’૦ ૧૭૧૨ માગસરમાં અમદાવાદમાં આઠ હજાર મહમુદદ્દી ખરચી ભ॰ વિજયપ્રભસૂરિના ધ્રુણા મહેાત્સવ કર્યાં હતા. ( પ્ર૦ ૬૦ >
શેઠ ધનજીએ સ૦ ૧૬૯૯માં મહા॰ યશેવિજય ગણિને ભણવા કાશી માકલવા વિનંતિ કરી અને પોતે પડતના ખર્ચ માટે એ હજારનું વચન આપ્યું હતું.
(જાએ પ્રક૦ ૫૮-“મહેા યશેાવિજય ગણિ” પ્ર૦ ૫૯-“ધનજી સૂરા”) ફરમાન સેાળમુ (૧) નકલ
બાદશાહ શાહજહાંએ શેઠ શાંતિદાસ ઝવેરી વગેરે જૈનાને ભ॰ ચિંતામણિ પાર્શ્વનાથના પ્રાસાદ પાછે સોંપવાને આપેલું ફરમાન ( નકલ છે) બિસમિલ્લા રહેમાન રહિમ
તાગરા દખ્ખત શાહજાદા તેગરા ઇસ્મત શાહજાદા
મહાર શાહજાદા
બાદશાહે
ગાજી અન
શાહજાદા મહમદ દારાશિકાહ
Jain Education International
નિશાન અલીશાન
શાહજાદા ખુલ
અમાલ મહમદ
દારાશિકાહ
For Private & Personal Use Only
ક્રમાન અબદુલ
મુજર શાહબુદીન
મહંમદ સાહબ કુરાન સાની શાહજાદા ખા
શાહ ગાજી
www.jainelibrary.org