________________
સુમાલીસમું ] તપસ્વી હીરલા આ॰ જગચ્ચદ્રસુરિ
અલ્લાહુ અકબર નકલ અસલ મુજબ છે.
સિક્કો
( આ સિક્કાના અક્ષરા વાંચી શકાતા નથી. )
સિક્કો
આ સિક્કામાં ‘કાજી અબ્દુલ્સમી’નું નામ છે.
Jain Education International
સિક્કો
૧૪૧
અસલ મુજબ નકલ છે.
<
આ સિક્કામાં કાજી ખાન મુહમ્મદ'નું નામ છે. ખીજા અક્ષરે વંચાતા નથી.
( સૂરીશ્વર અને સમ્રાટ્ પૃ૦ ૩૮૮ થી ૩૯૦ તેમાંના ક્રમાન ચેાથાના અનુવાદ ) નોંધ:- ખા॰ જહાંગીર મહા॰ ભાનુચદ્ર ગણિના એક રીતે વિદ્યાર્થી, અને ખીજી રીતે મિત્ર હતા. તેણે તેમને પણ પેાતાના પિતાએ આ॰ હીરવિજયસૂરિ અને વિજયસેનસૂરિએ આપેલા ક્રમાન તાજા કરી, તેમાંના બધા હુકમાના સમાવેશ કરી આ ક્માન આપ્યું હતું.
જો કે ક્રમાનમાં ઇલાહી સન ૫૫, શહેરીવર, પારસી છઠ્ઠા મહિનાની તા. ૧૪મી આપી છે. તે હિસાબે ત્યારે જુલસી સન ૫, ઈલાહી સન ૫૫
For Private & Personal Use Only
www.jainelibrary.org