________________
ચુંમાલીસમું ] પવી હીરલા આ૦ જગચંદ્રસૂરિ
૧૦૩ મંત્રી તેજપાલની પત્ની અનુપમાદેવીની પ્રેરણાથી આબૂ પહાડ ઉપર ધર્મભાવનાથી બનાવેલ લુણગ વસહીનાં જૈન મંદિરે. (પ્રક. ૩૭, પૃ૦ ૨૭૫, પ્રક. ૩૮, પૃ. ૩૬૬, પ્રક. ૩૫, પૃ૦ ૧૮૦) . (૨) બાદશાહ શાહજહાંએ બેગમ તાજબાનુના સ્મરણમાં પ્રેમભાવથી બંધાવેલ તાજમહેલ.
શ્રીદેવી, અનુપમાદેવી સુહડાદેવી અને આ તાજબેગમ એ સૌ ગુજરાતનાં સ્ત્રીરત્નો હતાં. ૧૧. બાદ ઔરંગઝેબ -
રાયકાળઃ- હીજરી સન ૧૦૬૮ જિલકાદ તા. ૧ થી સં. ૧૧૧૮ જિલ્કાદ તા. ૨૮ સુધી. સં. ૧૭૧૫ના શ્રા સુર ૩ થી સં. ૧૭૬૩ના ફાવ૦ ૪, તા. ૨૩-૭-૧૬૫૮ થી તા. ૨૧-૨-૧૭૦૭
તેનું પૂરું નામ “મુહઉદ્દીન મુહમ્મદ ઔરંગઝેબ આલમગીર” હતું. તે પિતાને આગરાના કિલ્લામાં કેદ કરી હીટ સં૦ ૧૦૬૮ જિલ્કાદ મહિનાની તા. ૧ લી, સને ૨૩–૭ ૧૬૫૮ ચિત્રાદિ વિ. સં. ૧૭૧૫ શ્રાસુત્ર ૩ ને રોજ દિલ્હી જઈ ગાદીએ બેસી બાદ શાહ બન્યું.
તે હીટ સત્ર ૧૧૧૮ જિલ્કાદ મહિનાની તા. ૨૮ મી સને તા. ૨૧-૨–૧૭૦૭ વિ. સં. ૧૭૬૩ ફા. વ૦ ૧૪ ને જ અહમદનગરમાં મરણ પામે.
ભારતના મુસલમાન બાદશાહે માં જે ધર્મઝનૂની બાદશાહે થયા છે, તેમને એક ઔરંગઝેબ પણ છે. છતાં તેણે કેટલીક બાબતમાં સજજનતા બતાવી હતી.
તે અમદાવાદના નગરશેઠ શાંતિદાસ ઝવેરીને બહુ માનતો હતે. તપાગચ્છના ભ૦ હેમવિમલસૂરિની પરંપરાના ૫૦ પ્રતાપકુશળજી, જે વિદ્વાન અને ફારસી ભાષાના અભ્યાસી હતા, તેમજ રાજામહારાજાઓ, શાહ સૂબાઓ તેમજ મેટા શ્રીમતે તેમનું બહુમાન કરતા હતા, જ્યારે બા. ઔરંગઝેબે તેમના જ્ઞાનની પ્રશંસા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org