________________
૧૦૦ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૩જો [ પ્રકરણ થી ૧૬પર અને બારમે શહજાદા મુરાદબક્ષ સં. ૧૬૫૪ થી ૧૬૫૭ એ સૌ શાહજાદા હતા.
સૂબા ઔરંગઝેબે ધર્માધતાથી વિ. સં. ૧૬૯ (સને ૧૬૪૪૪૫ )માં અમદાવાદના સરસપુરના ચિંતામણિ જિનપ્રાસાદને તેડીફેડી મસ્જિદરૂપે બદલી નાખ્યો અને તેમાં ફકીરને વસાવ્યા. આથી ગૂજરાતમાં મેટું બંડ જાગ્યું.
શેઠ શાંતિદાસે બાઇ શાહજહાંને અરજી કરી આ વિગત જણાવી, તથા અમદાવાદના મુલ્લા અબદલ હકીમે પણ બાદશાહને પત્રથી જણાવ્યું કે, આ હીચકારી ઘટના બની છે.
બાદશાહ શાહજહાંએ ( જુલસી સન ૨૧, હીજરી સન ૧૦૫૮, મહિને જમાઉદીલ બીજે તા. ૨૧ મી, સને ૧૬૪૮) વિ. સં૦ ૧૭૦૫માં ગુજરાતના સૂબા શાહજાદા મહમ્મદ દારા શિકોહને
ફરમાન” લખી મેકલી હુકમ કર્યો કે, શાહજાદાએ શાંતિદાસ ઝવેરીના તાબાના દેરાને તેડી, માટે ફેરફાર કરી મસ્જિદ બનાવી છે. તેને સુધારી, અસલી મૂળ રૂપમાં તૈયાર કરાવી, તે મકાન શેઠ શાંતિદાસને પાછું પડ્યું અને તે તેને “પહેલાની જેમ પિતાના ધર્મના કામમાં વાપરે” તેમાં કેઈએ કશી દખલ કરવી નહીં. કદાચ ફકીરને તેમાં વસાવ્યા હોય તે તેઓને ત્યાંથી બીજે લઈ જવા તેને ઈટ વગેરે સામાન કેઈ મુસલમાન લઈ ગયા હોય તે પાછો અપાવ, અથવા તેની રકમ ભરપાઈ કરાવવી.
(-જૂઓ મોબાદશાહ શાહજહાંનું ફરમાન નં. ૧૬) ( –એસ. એમ. કોમી સરીએટ, ધી જર્નલ ઓફ ધી યુનિવસીટી ઑફ બેખે માસિકમાં–“ધી ઈપીરિયલ મુગલ ફરમાન્સ ઈન ગુજરાત,” લેખ ) ( –જેન ઐતિહાસિક રાસમાળા ભા. ૧, પૃ. ૨૯, સદ્દગત મગનલાલ વખતચંદને ઇતિહાસ, અને
અમદાવાદને ઈતિહાસ પૃ૦ ૧૪૨, ૧૪૩ ) ઇતિહાસ કહે છે કે, અમદાવાદના સૂબાએ સં. ૧૭૦૦માં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org